રાફેલની તાકાત બે ગણી કરશે ભારત, ફ્રાન્સને મોકલ્યો આ ખાસ મિસાઈલનો ઈમરજન્સી ઓર્ડર

ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે ભારતે પોતાની સૈન્ય તાકાત પર ભાર આપવાનું શરૂ કરી દીધું છે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર 5 રાફેલનો પ્રથમ કાફલો ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રાફેલની તાકાતને વધારે મજબૂત બનાવવા માટે ભારત ફ્રાન્સથી હેમર મિસાઈલ ખરીદવા જઈ રહ્યું છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ […]

રાફેલની તાકાત બે ગણી કરશે ભારત, ફ્રાન્સને મોકલ્યો આ ખાસ મિસાઈલનો ઈમરજન્સી ઓર્ડર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 2:24 PM

ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે ભારતે પોતાની સૈન્ય તાકાત પર ભાર આપવાનું શરૂ કરી દીધું છે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર 5 રાફેલનો પ્રથમ કાફલો ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રાફેલની તાકાતને વધારે મજબૂત બનાવવા માટે ભારત ફ્રાન્સથી હેમર મિસાઈલ ખરીદવા જઈ રહ્યું છે.

indian air force decided to boost capabilities of rafael with hammer missiles Rafael ni takat 2 gani karse bharat France ne moklyo aa khas missiles no order

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોની તાત્કાલીક ખરીદી માટે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરતાં હેમર મિસાઈલ ખરીદવાના આદેશ આપ્યા છે. આ મિસાઈલ 60થી 70 કિલોમીટર સુધીના ટાર્ગેટને ભેદી શકે છે. કેન્દ્ર તરફથી મિસાઈલોને ખરીદવા માટે ઓર્ડર આપવામાં આવી ચૂક્યો છે. સરકારી અધિકારીઓ મુજબ ફ્રાન્સે એક નાની નોટિસ પર ભારતીય રાફેલ માટે મિસાઈલો માટે સહમતિ આપી દીધી છે. ફ્રાન્સના અધિકારી બીજા સ્ટોકથી ભારતને આ મિસાઈલ આપશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હેમર મિસાઈલ એક મીડિયમ રેન્જની એર ટૂ ગ્રાઉન્ડ હથિયાર છે. તેને ફ્રાન્સની વાયુસેના અને નૌકાદળ માટે ડિઝાઈન કરવામાં આવી હતી. હેમર દ્વારા ભારતને પૂર્વ લદ્દાખ જેવા પહાડી વિસ્તારો અને બીજા કોઈ પણ વિસ્તારમાં દુશ્મનના ઠેકાણાનો નષ્ટ કરવા માટેની ક્ષમતા મળશે. 3 મીટર લાંબી આ મિસાઈલનું વજન 330 કિલો છે. આ મિસાઈલ પહાડી વિસ્તારોમાં 60 કિલોમીટર અને પ્લેન વિસ્તારો પર 15 કિલોમીટર સુધી વાર કરી શકે છે. આ હાઈટેક મિસાઈલમાં GPS ટ્રેકર અને ઈન્ફ્રારેડ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તે કોઈ પણ વાતાવરણ અને પરિસ્થિતીમાં કામ કરવામાં સક્ષમ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">