Agni Prime Missile: અગ્નિ સિરિઝની મિસાઈલના સૌથી એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, મોબાઈલ લોન્ચરથી પણ થશે ફાયર

Agni Prime Missile : 4000 કિ.મી.ની રેન્જ વાળી અગ્નિ-4 અને 5000 કી.મીની અગ્નિ-5 મિસાઈલોમાં ઉપયોગમાં લેવાયેલી અત્યાધુનિક ટેક્નોલોજીને મેળવીને તૈયાર કરવામાં આવી છે.

Agni Prime Missile: અગ્નિ સિરિઝની મિસાઈલના સૌથી એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, મોબાઈલ લોન્ચરથી પણ થશે ફાયર
Agni Prime - New Missile In Agni Series
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 5:16 PM

અગ્નિ પ્રાઈમ (Agni Prime) નામની અગ્નિ શ્રેણી (Agni Series)ની મિસાઈલ (Missile)ના સૌથી અદ્યતન વર્ઝનનું આજે સોમવારે સવારે 10:55 વાગ્યે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (Defence Research and Development Organisation-DRDO) દ્વારા વિકસિત આ મિસાઈલનું સફળતાપૂર્વક ઓડિશાના દરિયાકાંઠે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

DRDOના અધિકારીએ જણાવ્યું હતું કે, ડીઆરડીઓ દ્વારા અગ્નિ પ્રાઈમ મિસાઈલ બનાવવામાં આવી છે. 4000 કિ.મી.ની રેન્જ વાળી અગ્નિ-4 અને 5000 કી.મીની અગ્નિ-5 મિસાઈલોમાં ઉપયોગમાં લેવાયેલી અત્યાધુનિક ટેક્નોલોજીને મેળવીને તૈયાર કરવામાં આવી છે.

મિસાઈલોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અગ્નિ પ્રાઈમ મિસાઈલની રચના કરવામાં આવી છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલની શ્રેણી 1000થી 2000 કિ.મી. છે, પરંતુ આ મિસાઈલ અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. DRDO અધિકારીએ જણાવ્યું હતું કે રડારને ઓડિશાના પૂર્વ કિનારે સ્થિત વિવિધ રડાર અને અન્ય તકનીકો દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. આ મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને ઉચ્ચ ગુણવત્તાની સચોટતા સાથે પૂર્ણ કર્યા છે.

મોબાઈલ લોન્ચરથી પણ થશે ફાયર અગ્નિ પ્રાઈમ મિસાઈલ બે તબક્કા અને સોલીડ ફ્યુઅલ પર આધારિત છે. તેને એડવાન્સ રિંગ-લેસર ગાયરોસ્કોપના આધારે ઈનર્ટિશિયલ નેવિગેશન સિસ્ટમ દ્વારા નિર્દેશ આપવામાં આવશે. બંને તબક્કામાં સંયુક્ત રોકેટ મોટર્સ છે. તેની ગાયડેન્સ સિસ્ટમ ઈલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર્સથી સજ્જ છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે સિંગલ-સ્ટેજ અગ્નિ-Iની જેમ, ડબલ-સ્ટેજવાળી અગ્નિ પ્રાઈમને ફ્લેક્સિબિલિટી સાથે સડક અને મોબાઈલ લોંચરો બંનેથી ફાયર કરી શકાશે.

આ પણ વાંચો : Junagadh : રાજયમાં સૌ પ્રથમવાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીલક્ષી ” જૂનાગઢ જનવાણી” એપ લોન્ચ કરાઇ

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">