વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ અરૂણ જેટલીએ ભરી હુંકાર,જો US પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારી શકે છે તો ભારત માટે કંઇ પણ શક્ય છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં તનાવ વધી રહ્યો છે. ત્યારે નવી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષા મંત્રીથી લઈ ગુપ્તચર વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ વચ્ચે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. Finance minister Arun Jaitley: […]

વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ અરૂણ જેટલીએ ભરી હુંકાર,જો US પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારી શકે છે તો ભારત માટે કંઇ પણ શક્ય છે
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 8:54 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં તનાવ વધી રહ્યો છે. ત્યારે નવી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષા મંત્રીથી લઈ ગુપ્તચર વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ વચ્ચે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

બંને દેશો વચ્ચે બગડી રહેલી સ્થિતિ પર અરૂણ જેટલીએ નિવેદન આપ્યું છે કે, આજની સ્થિતિમાં કોઈ પણ વસ્તુ શક્ય છે, જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘુસી આતંકી સંગઠન અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કોઇ પણ વસ્તુ શક્ય છે. તેમણે સાથે જ કહ્યું કે, જે પ્રમાણે દેશ અમારી સાથે ઊભો છે તે જોતાં આ સ્થિતિમાં કોઇ પણ વસ્તુ શક્ય છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ, NSA, RAW વડા સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સરકાર તરફથી નિવેદન આપતાં કહ્યું કે, હાલની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અમેરિકા દ્વારા એબટાબાદમાં ઘુસીને ઓસામા બિન લાદેનને માર્યો હતો. અમે વિચારી રહ્યા છે કે શું આપણે તેમ કરી શકીએ છે. તેમના માટે પણ આ પગલું ભરવું ઘણું જ મુશ્કેલ હતું.

હાલની જે બંને દેશ વચ્ચેની સ્થિતિ છે ત્યારે અરૂણ જેટલીના નિવેદનના ઘણાં અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મોટા સ્તર પર જૈશના આંતકી સ્થાનોને નુકસાન પહોંચાડી શકે છે. જે આગામી સમયમાં મોટા પગલાં ભરવાનું પણ એક દિશા આપી રહી છે.

[yop_poll id=1846]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">