ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 13,586 કેસ નોંધાયા, જાણો કેટલો થયો રિકવરી રેટ?

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાઈરસના પ્રતિદિવસ કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં શુક્રવારના રોજ કોરોના વાઈરસના રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 13,586 કેસ સામે આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 13,586 કેસ નોંધાયા, જાણો કેટલો થયો રિકવરી રેટ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:25 PM

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાઈરસના પ્રતિદિવસ કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં શુક્રવારના રોજ કોરોના વાઈરસના રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 13,586 કેસ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

coronavirus-death-lockdown-india-world-pandemic-covid-19-outbreak

આ પણ વાંચો :  ભારત-ચીન વિવાદ વચ્ચે એરફોર્સ એલર્ટ પર, વાયુસેના ચીફ પહોંચ્યા લેહ એરબેઝ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારના રોજ જાણકારી આપી કે કોરોના વાઈરસથી સ્વસ્થ થયા એવા હોય લોકોની સંખ્યા વધીને 2,04,710 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 1,63,248 છે એટલે કે તેઓ હાલ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થવાનો દર પણ વધ્યો છે. શુક્રવારના રોજ 53.79 ટકા કોરોના રિકવરી રેટ છે તેમ સરકારે જણાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં સતત 8 દિવસથી 10 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે

Caution India Government announces guidelines on corona virus ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત 8માં દિવસે પણ 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. શુક્રવારે સરકારે જાણકારી આપી કે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના લીધે 336 લોકોના જીવ ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">