દેશમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો છેલ્લાં 24 કલાકમાં કેટલાં પોઝિટિવ કેસ નોંધાયા?

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરરોજ 10 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 11,502 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં 325 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

દેશમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો છેલ્લાં 24 કલાકમાં કેટલાં પોઝિટિવ કેસ નોંધાયા?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:01 PM

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરરોજ 10 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 11,502 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં 325 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Gujarat's Ahmedabad has lowest coronavirus recovery rate in India

આ પણ વાંચો :  VIDEO : જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂર્વે યોજાતી નેત્રોત્સવ વિધિમાં થશે ફેરફાર, આ છે કારણ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 1,53,106 થઈ 

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 3 લાખ 32 હજાર 424 થઈ ગઈ છે. દેશમાં કોરોના વાઈરસના 1,53,106 એક્ટિવ કેસ છે અને તેઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થવાનો દર પણ વધ્યો છે. દેશમાં કોરોના વાઈરસના 51.07 ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 7419 દર્દીઓ સ્વસ્થ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છેલ્લાં 24 કલાકમાં 1,15,519 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 1,15,519 શંકાસ્પદ દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 11,502 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી નોંધાઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 7 હજાર 958 થઈ ગઈ છે. કોરોનાના લીધે દેશમાં મહારાષ્ટ્રમાં 3950 લોકોનો જીવ ગયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">