ચીનને જવાબ આપવાની તૈયારી, ત્રણે સેનાઓએ વડાપ્રધાન મોદીને આપી બ્લૂપ્રિન્ટ

ચીનની સાથે હાલ તણાવની સ્થિતી વચ્ચે વડાપ્રધાન મોદીએ PMOમાં લદ્દાખની સ્થિતી પર વિસ્તૃત રિપોર્ટ લીધો છે. સૂત્રો દ્વારા મળતી મુજબ વડાપ્રધાન મોદીએ ત્રણ સેનાઓ સાથે હાલની સ્થિતી પર વિકલ્પ આપવા માટે કહ્યું છે. ત્રણે સેનાઓ તરફથી લદ્દાખમાં ચીનની સાથે બનેલી સ્થિતી પર વડાપ્રધાન મોદીને રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ […]

ચીનને જવાબ આપવાની તૈયારી, ત્રણે સેનાઓએ વડાપ્રધાન મોદીને આપી બ્લૂપ્રિન્ટ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:18 PM

ચીનની સાથે હાલ તણાવની સ્થિતી વચ્ચે વડાપ્રધાન મોદીએ PMOમાં લદ્દાખની સ્થિતી પર વિસ્તૃત રિપોર્ટ લીધો છે. સૂત્રો દ્વારા મળતી મુજબ વડાપ્રધાન મોદીએ ત્રણ સેનાઓ સાથે હાલની સ્થિતી પર વિકલ્પ આપવા માટે કહ્યું છે. ત્રણે સેનાઓ તરફથી લદ્દાખમાં ચીનની સાથે બનેલી સ્થિતી પર વડાપ્રધાન મોદીને રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ હાજર હતા.

india-china-standoff-in-ladakh-region-pm-modi-take-note-of-present-situation-china-ne-javab-aapvani-taiyari-3-sena-e-pm-modi-ne-aapi-blueprint

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્રણે સેનાઓએ હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને આસપાસ ડિફેન્સ અસેટ્સ અને તણાવ વધવાની સ્થિતીમાં રણનીતિક વિકલ્પોને લઈ સલાહ આપી. ત્રણે સેનાઓએ હાલની સ્થિતીને લઈ પોતાની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ પણ વડાપ્રધાનને સોંપી છે. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને CDS જનરલ બિપિન રાવત પાસેથી સ્થિતીની જાણકારી લીધી. જનરલ બિપિન રાવતે 3 સેનાઓ તરફથી હાલની સ્થિતી અને તેનાથી નિપટવા માટે ઈનપુટ આપ્યા. સાથે જ સેનાઓની તૈયારીઓ રજૂ કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખથી ચીનના વિસ્તારમાં ચીન અને પાકિસ્તાનનું શાહીન નામનું યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યું હતું. ત્યારબાદ ચીને દોલત બેગ ઓલ્ડી, ગલવાન નાલા અને પેંગ્યોગ લેક પર પોતાના 5 હજારથી વધારે સિપાહી ટેન્ટની સાથે તૈનાત કરી દીધા. ભારતે પણ ચીનના સૈનિકોની સામે ટેન્ટ સાથે સેના તૈનાત કરી દીધી. ત્યારે લદ્દાખની સરહદ પર સતત તણાવ વધતો રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">