India China Latest News: પાકિસ્તાનની બોર્ડરથી હટેલા ભારતીય સૈનિકોનો ચીન બોર્ડર પર ખડકલો, 50 હજાર સૈનિકોનાં જમાવડા પાછળ જાણો ભારતનો વ્યૂહ

India China Latest News: ભારત ચીન પર સતત નજર તો રાખી જ રહ્યું છે, સાથે તેના 2 લાખ સૈનિક હવે આ બોર્ડર પર થઈ ગયા છે. પાછલા વર્ષની સરખામણી કરવામાં આવે તો લગભગ અડધોઅડધ તેમાં વધારો થયો

India China Latest News: પાકિસ્તાનની બોર્ડરથી હટેલા ભારતીય સૈનિકોનો ચીન બોર્ડર પર ખડકલો, 50 હજાર સૈનિકોનાં જમાવડા પાછળ જાણો ભારતનો વ્યૂહ
India China Latest News: Indian troops evacuated from Pakistan border on China border, find out India's strategy behind the deployment of 50,000 troops
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 8:01 PM

India China Latest News: 15 જૂનનાં રોજ ગલવાનની ઘાટીમાં ચીન અને ભારત(India China)નાં સૈનિકો વચ્ચે સર્જાયેલા ઘર્ષણની ઘટના હજુ પણ બધાનાં માનસપટલ પર છે. ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા સંરક્ષણ પ્રધાન લદ્દાખની મુલાકાત લેતા રહે છે. આ બધા વચ્ચે ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ તરફથી મળી રહેલી માહિતિ પ્રમાણે 50 હજાર ભારતીય સૈનિકો હાલમાં ચીન બોર્ડર(Chinas Border) પર ખડકવામાં આવ્યા છે.

મળતી સૂત્રિય માહિતિ પ્રમાણે ભારતે સેનાની ટુકડીઓ ખડકવા સાથે લડાકુ પ્લેનને પણ ગોઠવી રાખ્યા છે. આ એક એવા પ્રકારનો વ્યૂહ છે કે જેના માધ્યમથી ભારત ચીન પર સતત નજર તો રાખી જ રહ્યું છે, સાથે તેના 2 લાખ સૈનિક હવે આ બોર્ડર પર થઈ ગયા છે. પાછલા વર્ષની સરખામણી કરવામાં આવે તો લગભગ અડધોઅડધ તેમાં વધારો થયો છે. આ આંકડા અંગે જોકે અધિકૃત કોઈ માહિતિ મળી શકી નથી.

ભારતની રણનીતિ

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં સર્જાયેલી સશસ્ત્ર અથડામણ બાદ ભારતે પોતાનું ફોકસ ચીન પર વધારે કરી નાખ્યું છે. એમ જોવા જાય તો ભારત અને ચીન વચ્ચે 1962માં બે વાર યુદ્ધ થયા બાદ પણ દુશ્મનીની દ્રષ્ટીએ પાકિસ્તાનને વધારે મહત્વ આપતું રહ્યું છે. કાશ્મીર મુદ્દો હંમેશા સળગતો રહ્યો છે તેની વચ્ચે ભારતે પાકિસ્તાન સીમા પરથી સૈનિકો હટાવીને ચીન બોર્ડર પર ખડકી દીધા છે.

ગલવાનમાં સૈનિકો પર દગો રાખીને કરાયેલા કૃત્ય બાદ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સાથે મામલો થાળે પાડીને પોતાનું ફોકસ ચીનની સીમા પર કરી રાખવાની રણનીતિ અપનાવી છે. ભારતની આ સ્ટ્રેટેજીથી ભારત ચીનમાં પ્રવેશ કરી જાય તેવી સ્થિતિ તેણે બનાવી લીધી છે. લશ્કરી સરંજામને પણ ઝડપથી પહોચાડી શકાય તે માટે તમામ મિકેનીઝમને સુયોગ્ય બનાવી દેવાયું છે.

સુધરે એ ચીન નહી ભારત સામે જો કે ચાઈનાએ કેટલા સૈનિકોને ખડકી રાખ્યા છે તે બહાર નથી આવ્યું, પરંતુ વખતોવખત તેમના યુદ્ધ અભ્યાસનાં વિડિયો સામે જરૂર આવતા રહે છે. પિપલ્સ લિબરેશન આર્મી(PLA) દ્વારા સૈનિકોને શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડ લાવવામાં આવ્યા હતા. આ એજ ટુકડી છે કે જે વિવાદિત વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરતી રહે છે. ચીને આજ વિસ્તારમાં લડાકુ પ્લેનથી લઈને નવા એરફિલ્ડ પણ બનાવી નાખ્યા છે.

જણાવવું રહ્યું કે ભારત અને ચીને જે રીતે સૈનિકોનો ખડકલો કર્યો છે તે જોતા ગમે ત્યારે સંંઘર્ષની સ્થિતિ ઉભી પણ થઈ શકે છે. આમ પણ કમાન્ડર લેવલની 8 કરતા વધારે બેઠક મળી ચુકી હોવા છતા તેનું ખાસ કોઈ પરિણામ હજુ સુધી આવ્યું નથી. એટલે એમ કહી શકાય બંને દેશનાં સૈનિકોની નજર એકબીજા પર જ મંડરાયેલી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">