ભારત અને ચીનની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી LAC પર તણાવ બનેલો છે. ત્યારે ગલવાન જેવી ઘટના ફરી ન બને તે માટે ભારત-ચીન વચ્ચે સહમતિ થઈ છે. બંને દેશો વચ્ચે તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા પર સહમિત બની છે. 72 કલાક સુધી સહમતિનો અમલ થાય છે કે તેના પર બંને દેશો એકબીજા પર નજર રાખશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો