ચીન સાથેના ઘર્ષણ મુદ્દે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને CDS બિપિન રાવત વચ્ચે બેઠક
LAC પર તણાવ વધી ગયો છે. ગલવાન ઘાટીમાં 3 કલાક સુધી ભારતની સેના અને ચીનની સેના વચ્ચે ફેસઓફ થયું હતું. જેમાં ભારતના 1 ઓફિસર અને 2 સૈનિક શહીદ થયા છે. ત્યારે રક્ષા પ્રધાન રાજનાથસિંહ અને CDS બિપિન રાવત વચ્ચે રક્ષાપ્રધાનના ઘરે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વિદેશ પ્રધાન એસ.જયશંકર પણ હાજર છે. બેઠકમાં આગળ […]
LAC પર તણાવ વધી ગયો છે. ગલવાન ઘાટીમાં 3 કલાક સુધી ભારતની સેના અને ચીનની સેના વચ્ચે ફેસઓફ થયું હતું. જેમાં ભારતના 1 ઓફિસર અને 2 સૈનિક શહીદ થયા છે. ત્યારે રક્ષા પ્રધાન રાજનાથસિંહ અને CDS બિપિન રાવત વચ્ચે રક્ષાપ્રધાનના ઘરે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વિદેશ પ્રધાન એસ.જયશંકર પણ હાજર છે. બેઠકમાં આગળ શું પગલા તેની ચર્ચા કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો