India China Disengagement: એક પછી એક ચીની સેનાની ટેન્ક જઈ રહી છે પરત, ભારતીય સેનાએ જાહેર કર્યો VIDEO

India China Disengagement: ભારત અને ચીન વચ્ચે ભારે તણાવને પગલે બંને સૈન્યમાં પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારતીય સેનાએ આ પ્રક્રિયાનો એક વીડિયો જાહેર કર્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 11, 2021 | 9:53 PM

India China Disengagement: ભારત અને ચીન વચ્ચે ભારે તણાવને પગલે બંને સૈન્યમાં પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારતીય સેનાએ આ પ્રક્રિયાનો એક વીડિયો જાહેર કર્યો છે. બુધવારે, ચીનના સંરક્ષણ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે લદ્દાખના પેંગોગ તળાવના ઉત્તર અને દક્ષિણ છેડે તૈનાત ભારત અને ચીનના અગ્રપંક્તિના સૈનિકો બુધવારથી વ્યવસ્થિત રીતે પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના નિવેદન બાદ ભારતે પણ તેની પુષ્ટિ કરી છે.

રાજ્યસભામાં ગુરુવારે સંસદના બજેટ સત્ર દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પૂર્વ લદ્દાખમાં ભારત-ચીનની વર્તમાન પરિસ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે રાજ્યસભામાં વિસ્તારમાં ચીન સાથે સૈન્ય પાછા ખેંચવાનો કરાર થયો છે. આ કરાર હેઠળ બંને દેશની સેના LAC પરથી તૈનાત અગ્રપંક્તિના વધુ સૈનિકો પાછા ખેંચશે.

આ પણ વાંચો: Chamoli Disaster: ભારતીય વાયુસેનાનું ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યું ચમોલી, બચાવ કામગીરી ઝડપી બનશે

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">