કોરોના ઉપચારમાં એન્ટિબાયોટિક્સના વધારે ઉપયોગથી SUPER GONORRHEAમાં વધારો થઈ શકે છે : WHOની ચેતવણી

કોરોના ઉપચાર દરમિયાન એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ ડ્રગ પ્રતિરોધક STI “SUPER GONORRHEA”માં વધારો કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ મહામારીના ઉછાળા વચ્ચે આ ચેતવણી આપી છે. શું છે સુપર ગોનોરિયા ? WHO દ્વારા કોરોના વાયરસની ટ્રીટમેન્ટ અંગે એક ચેતવણી અપાઇ છે. કોવિડ મહામારીમાં એન્ટિબાયોટિક્સના અતિશય ઉપયોગથી જાતિય રોગોના ચેપમાં વધારો થઇ શકે છે. એટલે […]

કોરોના ઉપચારમાં એન્ટિબાયોટિક્સના વધારે ઉપયોગથી SUPER GONORRHEAમાં વધારો થઈ શકે છે : WHOની ચેતવણી
Follow Us:
| Updated on: Dec 23, 2020 | 3:09 PM

કોરોના ઉપચાર દરમિયાન એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ ડ્રગ પ્રતિરોધક STI “SUPER GONORRHEA”માં વધારો કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ મહામારીના ઉછાળા વચ્ચે આ ચેતવણી આપી છે.

શું છે સુપર ગોનોરિયા ? WHO દ્વારા કોરોના વાયરસની ટ્રીટમેન્ટ અંગે એક ચેતવણી અપાઇ છે. કોવિડ મહામારીમાં એન્ટિબાયોટિક્સના અતિશય ઉપયોગથી જાતિય રોગોના ચેપમાં વધારો થઇ શકે છે. એટલે કે, સુપર ગોનોરિયા એટલે કે સેકસયુએલ ટ્રાન્ઝેકશન ઇન્ફેકશન (STI)

કોરોનો વાયરસ સામે લડવામાં કોઈ એન્ટિબાયોટિક અસરકારક હોવાનું જાણવા મળ્યું નથી. કોરોના મહામારીમાં પ્રારંભિક તબક્કે મોટાભાગે એન્ટિબાયોટિક દવાઓ જ આપવામાં આવી હતી. કેમ્બ્રિજ યુનિર્વસિટીના અધ્યયન પ્રમાણે યુ.એસ.ના કોવિડ દર્દીઓમાં 70 ટકાથી વધુ દર્દીઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રવક્તાએ કહ્યું છેકે વધુ પડતી એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ જાતિય રોગોના ચેપની નવી તરંગ પેદા કરે છે. “એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી ગોનોરિયામાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના ઉદભવથી બળતરા થઈ શકે છે” એઝિથ્રોમિસિન કે જે શ્વસન રોગોના ઉપચાર માટે સામાન્ય એન્ટિબાયોટિક છે. જેનું કોવિડના ઉપચારમાં સૌથી વધારે ઉપયોગ કરાયો છે.

પ્રવક્તાએ રોગચાળા દરમિયાન STI બાબતે ધ્યાન દોરતાં કહ્યું કે, આનો અર્થ એ છેકે મોટાભાગે STI કેસોનું નિદાન થતું નથી. પરિણામે વધુ લોકો જાતે જ તેની દવાઓ કરતા હોય છે.

WHO આ સાથે ચેતવણી આપી છે કે ગત વરસના અંતમાં વિશ્વભરમાં કોરોનો વાયરસ ફેલાય તે પહેલાં જ ગોનોરિયામાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ તાજેતરમાં ઝડપથી અને સારવાર માટે ઓછા વિકલ્પો સાથે વધ્યું છે. યુરોપિયન સેન્ટરના આંકડા મુજબ, સિંહોમાં આખા વિશ્વમાં આફ્રિકામાં વાર્ષિક 90 મિલિયન કે તેથી વધુ ગોનોરીયાના કેસ છે. યુરોપમાં પણ રોગનો વધારો થયો છે.

એક બ્રિટીશ પુરુષ જાતીય રોગ સુપર ગોનોરિયાના સૌથી ગંભીર કેસનો શિકાર બન્યો હતો. આ પુરુષે દક્ષિણ-પૂર્વ એશિયાની યાત્રા દરમિયાન એક મહિલા સાથે સંભોગ કર્યો હતો. જેના કારણે તેને આ રોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડનું કહેવું છેકે આ સુપર ગોનોરિયાનો પહેલો કેસ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">