હાઈ લેવલ મીટિંગમાં PM મોદીએ કહ્યું ‘કોરોનાને ગયા વર્ષે હરાવ્યો હતો, બીજી વખત ઝડપથી હરાવી શકીએ છીએ’ 

દેશમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. દરરોજ રેકોર્ડબ્રેક આંકડા સામે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વધતા કેસોને જોતા કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલયોના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી.

હાઈ લેવલ મીટિંગમાં PM મોદીએ કહ્યું 'કોરોનાને ગયા વર્ષે હરાવ્યો હતો, બીજી વખત ઝડપથી હરાવી શકીએ છીએ' 
PM Modi
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 11:38 PM

દેશમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. દરરોજ રેકોર્ડબ્રેક આંકડા સામે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વધતા કેસોને જોતા કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલયોના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન તેમને કોરોના વાઈરસ અને રસીકરણની સ્થિતિની માહિતી મેળવી. તેમને કહ્યું કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને સારવારનો કોઈ વિકલ્પ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કોરોના સમીક્ષા બેઠક દરમિયાન દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રસીકરણથી સંબંધિત અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તેમને કહ્યું કે કોરોનાના દર્દી માટે હોસ્પિટલના બેડની ઉપલબ્ધતાને વધારવા માટે તમામ જરૂરી ઉપાયો કરવામાં આવે. વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે આ બેઠકમાં દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રસીકરણથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જે રીતે ગયા વર્ષે કર્યુ હતું. આપણે કોરોના સામે વધુ ઝડપથી અને સંકલનથી સફળતાપૂર્વક લડીશું.

કોરોનાને લઈ સતત બેઠક કરી રહ્યા છે વડાપ્રધાન 

આ પહેલા વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂની સાથે રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પણ કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા  પણ વડાપ્રધાન તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે બે બેઠક કરી ચૂક્યા છે.

દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ 

વડાપ્રધાન મોદીએ દેશમાં સતત વધતા કોરોના કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં શનિવારે કોરોનાના રેર્કોડબ્રેક 2,34,692 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ અત્યાર સુધી સંક્રમિત થઈ ચૂકેલા લોકોની કુલ સંખ્યા વધીને 1 કરોડ 45 લાખ 26 હજાર 609 થઈ ગઈ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">