IMAએ જાહેર કર્યુ રેડ એલર્ટ, દેશભરમાં ડૉકટરો ઉપર તોળાતો કોરોનાનો ખતરો

કોરોના મહામારીની વચ્ચે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMAએ દેશભરમાં ડૉક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 1302 ડૉક્ટર કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 99 તબીબોના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં 35 વર્ષના 7, 35થી 50 વર્ષના 19 અને 50 વર્ષથી વધુની ઉંમરના 73 તબીબોના મોત […]

IMAએ જાહેર કર્યુ રેડ એલર્ટ, દેશભરમાં ડૉકટરો ઉપર તોળાતો કોરોનાનો ખતરો
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 2:56 PM

કોરોના મહામારીની વચ્ચે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMAએ દેશભરમાં ડૉક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 1302 ડૉક્ટર કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 99 તબીબોના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં 35 વર્ષના 7, 35થી 50 વર્ષના 19 અને 50 વર્ષથી વધુની ઉંમરના 73 તબીબોના મોત થયા છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">