મુદ્રા લોન નથી મળી રહી તો આ નંબરો પર કરો ફરિયાદ

વડાપ્રધાને 8 એપ્રિલ 2015ના રોજ નોન-કોર્પોરેટ, નોન-ફોર્મ લઘુ-સુક્ષ્મ ઉદ્યોગો માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટેની યોજનાનો પ્રારંભ કર્યો. જો તમે તમારા બિઝનેસાનો વિસ્તાર કરવા ઈચ્છો છો તો આ યોજના હેઠળ બેન્કમાંથી 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. SBIતો આ યોજના હેઠળ નાના વેપારીઓ માટે 59 મિનિટમાં 10 હજાર રૂપિયાથી લઈ 10 […]

મુદ્રા લોન નથી મળી રહી તો આ નંબરો પર કરો ફરિયાદ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:33 PM

વડાપ્રધાને 8 એપ્રિલ 2015ના રોજ નોન-કોર્પોરેટ, નોન-ફોર્મ લઘુ-સુક્ષ્મ ઉદ્યોગો માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટેની યોજનાનો પ્રારંભ કર્યો. જો તમે તમારા બિઝનેસાનો વિસ્તાર કરવા ઈચ્છો છો તો આ યોજના હેઠળ બેન્કમાંથી 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. SBIતો આ યોજના હેઠળ નાના વેપારીઓ માટે 59 મિનિટમાં 10 હજાર રૂપિયાથી લઈ 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહ્યું છે.

if-you-do-not-get-mudra-loan-then-complain-on-these-numbers-sbi-is-giving-loan-up-to-10-lakh-in-59-minutes Mudra loan nathi mali rahi to aa numbero par karo fariyad

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લોન લેતા પહેલા એ નક્કી કરો કે તમારે કઈ કેટેગરીમાં લોન જોઈએ છે. તમારા લોન પ્રપોજલની સાથે મુદ્રા લોનની વેબસાઈટ પર જરૂરી ફોર્મ ભરી શકો છો. તેની સાથે તમને જો લોન ના મળે તો ટોલ ફ્રી નંબર 18001801111 અને 1800110001 પર ફરિયાદ કરી શકો છો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુદ્રા લોન હેઠળ સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક કોરોના સંકટમાં નાના વેપારીઓ માટે 59 મિનિટમાં 10 હજાર રૂપિયાથી લઈ 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહ્યું છે. SBIએ ટ્વીટર હેન્ડલથી જણાવ્યું કે મુદ્રા લોન સરળતાથી ઘરે બેઠા પ્રાપ્ત કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">