PAN Card ચોરી કે ગુમ થઈ જાય તો આ રીતે ઘર બેઠા કરો Re-Print માટે અરજી, જાણો સમગ્ર પ્રોસેસ

PAN Card Re-Print: કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ રી-પ્રિન્ટ કરી શકાય છે. આ સુવિધા ફક્ત તે જ પાન કાર્ડ ધારકો મેળવી શકે છે

PAN Card ચોરી કે ગુમ થઈ જાય તો આ રીતે ઘર બેઠા કરો Re-Print માટે અરજી, જાણો સમગ્ર પ્રોસેસ
PAN Card: પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 8:28 AM

PAN Card Reprint : કાયમી એકાઉન્ટ નંબર (PAN) એક ફરજિયાત દસ્તાવેજ છે, જે કોઈપણ નાણાકીય વ્યવહાર માટે આપવો જરૂરી છે. જેમ કે બેંક ખાતું ખોલવું, રોકાણ કરવું, વ્યવહાર કરવો વગેરે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે, ચોરાઈ ગયું છે અથવા નુકસાન થયું છે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા કાર્ડને ફરીથી પ્રિન્ટ કરાવવા માટે સરળતાથી અરજી કરી શકો છો. તે ઓનલાઈન કરી શકાય છે. અમે અહી તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું.

પાન કાર્ડ રી-પ્રિન્ટ કરવાની શરતો કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ રી-પ્રિન્ટ કરી શકાય છે. આ સુવિધા ફક્ત તે જ પાન કાર્ડ ધારકો મેળવી શકે છે, જેમના પાન પર NSDL e-Gov દ્વારા તાજેતરની PAN અરજી દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હોય અથવા આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ત્વરિત ઇ-પાન સુવિધાનો ઉપયોગ કરીને પાન મેળવ્યું હોય.

આ લિંકનો કરો ઉપયોગ પાન કાર્ડને ફરીથી છાપવા માટે, તમે આ લિંક પર ક્લિક કરી શકો છો- https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ વિગતો ભરો તમારા પાન કાર્ડને ફરીથી છાપવા માટે, તમારે આપેલ લિંક પર જઈને ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં તમારે PAN નંબર, આધાર નંબર, જન્મ તારીખ વગેરે જેવી વિગતો ભરવાની રહેશે. કાર્ડને ફરીથી રી-પ્રિન્ટ માટે આધારની વિગતોનો ઉપયોગ કરવા માટે અરજદારે સંમતિ આપવી પડશે. છેલ્લે, તમારે ફોર્મ સબમિટ કરવા માટે કેપ્ચા કોડ (Captcha Code) દાખલ કરવો પડશે.

ફી(Fee) પાન કાર્ડને ફરીથી પ્રિન્ટ અને તમારા ઘરે પહોંચાડવા માટે તમારે કેટલીક ફી ચૂકવવી પડશે. ફોર્મ ભર્યા બાદ તે ઓનલાઇન ભરવાનું રહેશે.

ભારતમાં કાર્ડ પહોંચાડવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. ભારત બહારના સરનામા પર કાર્ડ પહોંચાડવા માટે તમારે 959 રૂપિયા ચૂકવવા પડશે. ફી ભર્યા પછી, તમારું રી-પ્રિન્ટેડ પાનકાર્ડ (Re-Printed PAN Card) આવકવેરા વિભાગના ડેટાબેઝમાં ઉપલબ્ધ સરનામા પર મોકલવામાં આવશે.

આને ધ્યાનમાં રાખો જો તમે UTIITSL વેબસાઈટ પર લેટેસ્ટ પાન અરજી કરી હોય, તો આ લિંકની મુલાકાત લઈને ફરીથી પ્રિન્ટની અરજી સબમિટ કરવાની રહેશે: https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homereprint

આ પણ વાંચો: Petrol Diesel Price Today: 10 દિવસમાં પેટ્રોલ 2.80 અને ડીઝલ 3.30 રૂપિયા મોંઘુ થયું, જાણો શું છે વૈશ્વિક બજારની સ્થિતિ

આ પણ વાંચો: SENSEX : TOP – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં 2.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો, RIL બની TOP GAINER

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">