જો ચીન આક્રમક થયું તો એની જ ભાષામાં જવાબ આપીશું, વાયુસેના પ્રમુખની ડ્રેગનને ચેતવણી

ભારત અને ફ્રાંસના વાયુસેના વચ્ચે રાજસ્થાનના જોધપુર નજીક થઈ રહેલા સૈન્ય અભ્યાસમાં ભારતીય વાયુસેનાના અન્ય વિમાનો સાથે રાફેલ, સુખોઈ-200 યુદ્ધ વિમાનો પણ પોતાનું પરાક્રમ બતાવી રહ્યા છે.

જો ચીન આક્રમક થયું તો એની જ ભાષામાં જવાબ આપીશું, વાયુસેના પ્રમુખની ડ્રેગનને ચેતવણી
ફાઈલ ફોટો : વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર ભદૌરીયા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 23, 2021 | 7:57 PM

ભારત અને ફ્રાંસના વાયુસેના વચ્ચે રાજસ્થાનના જોધપુર નજીક થઈ રહેલા સૈન્ય અભ્યાસમાં ભારતીય વાયુસેનાના અન્ય વિમાનો સાથે રાફેલ, સુખોઈ-200 યુદ્ધ વિમાનો પણ પોતાનું પરાક્રમ બતાવી રહ્યા છે. આ દરમિયાન વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદોરીયાએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો કે જો ચીને LAC પર આંખો દેખાડવાનો પ્રયત્ન કર્યો તો ભારત એ જ ભાષામાં જવાબ આપશે. LAC પર ચીનના આક્રમક થવાની સંભાવના પર વાયુસેના પ્રમુખે કહ્યું, “જો તેઓ આક્રમક થઈ શકે તો અમે પણ આક્રમક થઈ શકીએ છીએ.” આ વાત એમણે જોધપુરમાં કહી છે. આ ઉપરાંત એમણે રાફેલ અંગે કહ્યું,”રફેલ 114 મલ્ટીરોલ યુદ્ધ વિમાન ખરીદવું એ અમારા પ્રોજેક્ટનો એક મોટો ભાગ છે.

યુદ્ધાભ્યાસ શનિવારે સવારે શરૂ થયો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રાજસ્થાનના જોધપુર પાસે 23 જાન્યુઆરી શનિવારે સવારે ભારત અને ફ્રાંસની વાયુસેના વચ્ચે યુદ્ધાભ્યાસ શરૂ થયો. આ યુદ્ધ સભ્યાસને ‘એક્સ ડેઝર્ટ નાઈટ 21’ નામ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા બંને દેશોના વોરરૂમમાં અરસ ઓઅરસ બ્રીફિંગ થયું. વહેલી સવારે 6:15 વાગ્યે રાફેલે ઉડાન ભરી. ત્યારબાદ એક પછી એક ચાર રાફેલે આકાશમાં ગર્જના કરી. રાફેલ બાદ સુખોઈ-30એ પણ આકાશમાં પોતાનું પરાક્રમ દેખાડ્યું. ભારતીય આવાક્સે હવામાં ફાઈટર જેટને કંટ્રોલ કર્યા. એણે રાફેલની સાથે અન્ય લડાકુ વિમાનોને પણ ટાર્ગેટ આપ્યા, જે તમામ યુદ્ધવિમાનોએ હાંસાલ કર્યા.

ફ્રાન્સે ભારતના વખાણ કર્યા

રાજસ્થાનના જોધપુરમાં ભારત અને ફ્રાંસની વાયુસેના વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અભ્યાસ વચ્ચે ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેનુએલ લેનિને ભારતના વખાણ કર્યા છે. એમણે ભારતના વખાણ કરતા કહ્યું, ભારત અને ફ્રાંસ સારા અને નરસા બંને સમયમાં સાથે રહે છે, જ્યારે ભારતે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે અમે તમારી સામરિક સ્વાયત્તતાને સમજવાના પક્ષમાં હતા.”

ભારતીય વાયુસેના એલર્ટ મોડમાં

ફ્રાંસ તરફથી આ યુદ્ધ અભ્યાસમાં 175 વાયુ સૈનિકો સાથે એરબસ એ-330, એ-400 સામેલ થયા છે. વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરીયાએ કહ્યું, “અમે AMCA એરક્રાફ્ટ પ્રોજેક્ટ અંતર્ગત DRDO સાથે પાંચમી પેઢીના યુદ્ધ વિમાનોના પ્રોગ્રામની શરૂઆત કરી છે. અમે આમાં છઠ્ઠી પેઢીની ક્ષમતાને પણ જોડવા માંગીએ છીએ પણ અમે પહેલા પાંચમી પેઢીના યુદ્ધ વિમાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ”. રાજસ્થાનના જોધપુરમાં વાયુસેનાનો સૈન્ય અભ્યાસ એ સમયે થઈ રહ્યો છે, જ્યારે ભારતીય વાયુસેના (Indian Air Force)એ પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે અણબનાવ બાદ તમામ મુખ્ય એરફોર્સ સ્ટેશનોને એલર્ટ મોડ પર રાખ્યા છે.

આ પણ વાંચો:  મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવા કોંગ્રેસ કોર્ટના દ્વાર ખખડાવશે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">