કોરોના દર્દીઓ માટે DRDO ની 2DG  દવા કેવી રીતે કરશો ઓર્ડર ? જાણો આ રીત

DRDO ની કોરોના દર્દીઓ માટેની 2DG દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ઓક્સિજનની જરૂરિયાતને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત કોરોના દર્દીઓને ઝડપથી રિકવર થવા પણ મદદ કરે છે. તેવા સમયે આવો અમે તમને જણાવીએ કે કોરોના દર્દીઓ DRDO  ની 2DG  ડ્રગ કેવી રીતે ઓર્ડર કરી શકશે.

કોરોના દર્દીઓ માટે DRDO ની 2DG  દવા કેવી રીતે કરશો ઓર્ડર ? જાણો આ રીત
કોરોના દર્દીઓ માટે DRDO ની 2DG  દવા કેવી રીતે કરશો ઓર્ડર
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 5:19 PM

દેશમાં Corona  વાયરસની બીજી લહેરમાં કોરોના દર્દીઓને એક તબક્કે ઑક્સીજન બેડ મેળવવાની મુશ્કેલી ઉભી થઇ હતી. જો કે તે સમયે DRDO એ  કોરોના દર્દીઓ માટે  2DG  દવા  વિકસાવી છે. જે કોરોનાની સારવારમાં વપરાય છે. આ દવા પાઉચમાં પાવડર તરીકે આવે છે અને તેને પાણીથી લઈ શકાય છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં સાબિત થયું હતું કે 2DG ગ્લુકોઝ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ઓક્સિજનની જરૂરિયાતને ઘટાડવામાં મદદ કરે છે.

આ ઉપરાંત કોરોના દર્દીઓને ઝડપથી રિકવર થવા પણ મદદ કરે છે. તેવા સમયે આવો અમે તમને જણાવીએ કે કોરોના દર્દીઓ DRDO  ની 2DG  ડ્રગ કેવી રીતે ઓર્ડર કરી શકશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Corona  ના દર્દીઓને ડોકટરોની દેખરેખ અને પ્રિસ્ક્રિપ્શન હેઠળ 2 ડી દવાઓ આપી શકાય છે. દર્દીઓ અથવા તેમના સંબંધીઓ ઇમેઇલ દ્વારા 2DG@drreddys.com  પર  આ દવા મેળવવા માટે ડો. રેડ્ડી લેબ હૈદરાબાદનો સંપર્ક કરી શકે છે.

આ સૂચના ડીસીજીઆઈ દ્વારા 2 ડીજીના ઉપયોગ અંગે આપવામાં આવી છે.

2DGને ઇમર્જન્સી ઉપયોગ માટે હોસ્પિટલમાં Corona દર્દીઓની સારવારમાં સહાયક ઉપચાર તરીકે મંજૂરી આપવામાં આવી છે. મધ્યમથી ગંભીર કોરોના દર્દીઓ માટે વધુમાં વધુ 10 દિવસની અવધિ માટે ડોકટરો દ્વારા 2DG સૂચવવા આવી છે.

આ ઉપરાંત અનિયંત્રિત ડાયાબિટીઝ, ગંભીર હ્રદય રોગ, એઆરડીએસ, ગંભીર યકૃત અને રેનલ ખામીવાળા દર્દીઓનો હજી 2DG સાથે અભ્યાસ થયો નથી. તેથી સાવચેતી રાખવી જોઈએ. સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને અને 18 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓને 2DG દવા ન આપવી જોઈએ.

રેડ્ડી લેબના સહયોગથી 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ તૈયાર

નોંધપાત્ર વાત એ છે કે ડીઆરડીઓ દ્વારા વિકસિત 2DG દવાને 8 મેના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ડીઆરડીઓની લેબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સે હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડી લેબના સહયોગથી 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ તૈયાર કર્યો છે.

ડીઆરડીઓની દવા કેમ છે ખાસ ?

નિષ્ણાતો કહે છે કે આ દવા એક પ્રકારનો સ્યુડો ગ્લુકોઝ મોલકયુલ છે. જે કોરોના વાયરસને વધતા અટકાવે છે. આ દવા વિશ્વની કેટલીક એવી દવાઓમાંથી એક છે જે કોરોના વાયરસને શરીરમાં ફેલાતો રોકવા માટે ખાસ બનાવવામાં આવી છે. આ ઓરલ ડ્રગને કોરોના વાયરસના ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં માટે મંજૂરી આપવામાં આવી છે. 2-ડીજી દવા પાવડરના રૂપમાં પેકેટમાં આવે છે જેને પાણીમાં નાંખીને પીવાની હોય છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">