ગૃહપ્રધાન અમિતશાહે લોકડાઉન અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરૂવારે મોડી સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન સંબંધિત વાત કરી. લોકડાઉન 4 પુરૂ થવાના 3 દિવસ પહેલા ગૃહપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરીને લોકડાઉન અંગે મુખ્યપ્રધાનો પાસેથી સૂચનો મેળવ્યા. જેને લઈ આગામી બે દિવસમાં સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડશે.   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

ગૃહપ્રધાન અમિતશાહે લોકડાઉન અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી
Follow Us:
| Updated on: May 29, 2020 | 4:03 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરૂવારે મોડી સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન સંબંધિત વાત કરી. લોકડાઉન 4 પુરૂ થવાના 3 દિવસ પહેલા ગૃહપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરીને લોકડાઉન અંગે મુખ્યપ્રધાનો પાસેથી સૂચનો મેળવ્યા. જેને લઈ આગામી બે દિવસમાં સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">