વર્ષ 2020ની જાહેર રજાઓનું લિસ્ટ આ રહ્યું, જાણો ક્યાં દિવસે ક્યો તહેવાર આવી રહ્યો છે?

2019ના વર્ષને લોકો અલવિદા કહી રહ્યાં છે તો નવા વર્ષથી લોકો ઘણી અપેક્ષા રાખી રહ્યાં છે. દુનિયાભરમાં લોકો નવા વર્ષને વધાવવા માટે તૈયારીઓ કહી રહ્યાં છે. જો નવા વર્ષે ફરવા જવું હોય તો કેટલી સરકારી રજાઓ રહેશે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વર્ષ 2020ની જાહેર રજાઓનું લિસ્ટ આ રહ્યું, જાણો ક્યાં દિવસે ક્યો તહેવાર આવી રહ્યો છે?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 12:36 PM

2019ના વર્ષને લોકો અલવિદા કહી રહ્યાં છે તો નવા વર્ષથી લોકો ઘણી અપેક્ષા રાખી રહ્યાં છે. દુનિયાભરમાં લોકો નવા વર્ષને વધાવવા માટે તૈયારીઓ કહી રહ્યાં છે. જો નવા વર્ષે ફરવા જવું હોય તો કેટલી સરકારી રજાઓ રહેશે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ પણ વાંચો :   બનાસકાંઠામાં સઘન ચેકિંગ! રાજસ્થાન તરફથી આવતા વાહનો દ્વારા દારૂ ઘૂસાડવામાં ન આવે તેના માટે તપાસ, જુઓ VIDEO

1. 21 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી 2. 10 માર્ચ- હોળી 3. 6 એપ્રિલ – મહાવીર જયંતિ 4. 10 એપ્રિલ – ગુડ ફ્રાઈડે 5. 14 એપ્રિલ – આંબેડકર જંયતિ 6. 25 મે – ઈદ 7. 31 જૂલાઈ – બકરી ઈદ 8. 29 ઓગસ્ટ – મોહરમ 9. 2જી ઓક્ટોબર – ગાંધી-શાસ્ત્રી જયંતિ 10. 25  ડિસેમ્બર- ક્રિસમસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય અમુક દિવસો એવા પણ છે જ્યાં સ્થાનિક રીતે રજા આપવામાં આવે છે. તે નીચે મુજબ  છે. 11. 26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસ 12. 29 જાન્યુઆરી – વસંત પંચમી 13. 2 એપ્રિલ – રામનવમી 14. 7 મે – બુદ્ધ પૂર્ણિમા 15. 12 ઓગસ્ટ – જન્માષ્ટમી 16. 29 ઓક્ટોબર – મિલાદ-ઉન-નબી

આમ આ રજાઓમાં તમે પ્લાન્સ બનાવીને ફરવા જઈ શકો છો અને તમારા અગત્યના કામ પણ પુરા કરી શકો છો. આથી આ રજાઓને નોંધી લો જે 2020ના વર્ષમાં તમને કામ આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">