હિમાચલ પ્રદેશમાં એક એવું ગામ કે જે બન્યું સંપૂર્ણ કોરોનાગ્રસ્ત, કયું છે આ ગામ આવો વાંચો

દેશભરમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશનું એક ગામ એવું છેકે જે ગામ આખેઆખું કોરોના સંક્રમિત બન્યું છે. રાજયના મનાલી નજીક લાહોલ ખીણના થોરાંગ ગામના તમામ રહેવાસીઓ કોરોના પોઝિટિવ બન્યા છે.વસ્તી પ્રમાણના સંદર્ભમાં લાહૌલ-સ્પીતી ખીણ રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લો બની ગયો છે. લાહૌલ ખીણમાં રોહતાંગ ટનલના ઉત્તર પોર્ટલ નજીક ટેલિંગ નલ્લા સુધી […]

હિમાચલ પ્રદેશમાં એક એવું ગામ કે જે બન્યું સંપૂર્ણ કોરોનાગ્રસ્ત, કયું છે આ ગામ આવો વાંચો
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 4:10 PM

દેશભરમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશનું એક ગામ એવું છેકે જે ગામ આખેઆખું કોરોના સંક્રમિત બન્યું છે. રાજયના મનાલી નજીક લાહોલ ખીણના થોરાંગ ગામના તમામ રહેવાસીઓ કોરોના પોઝિટિવ બન્યા છે.વસ્તી પ્રમાણના સંદર્ભમાં લાહૌલ-સ્પીતી ખીણ રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લો બની ગયો છે.

લાહૌલ ખીણમાં રોહતાંગ ટનલના ઉત્તર પોર્ટલ નજીક ટેલિંગ નલ્લા સુધી પ્રવાસીઓની અવરજવર પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે. ગુરુવારે પર્યટકોને લાહૌલ ગામોમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. ટનલથી આગળના ગામોને કન્ટેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યા છે.

મનાલી-લેહ હાઈવે ઉપરના થોરાંગ ગામમાં ફક્ત 42 રહેવાસીઓ છે. કારણ કે મોટાભાગના લોકો શિયાળા માટે કુલ્લુ સ્થળાંતર કરી ગયા છે. ગ્રામજનોએ સ્વેચ્છાએ થોડા દિવસ પહેલા જ પરીક્ષણ લેવાનું નક્કી કર્યું હતું. કુલ 42 નમૂનાઓમાંથી 41 પરીક્ષણો હકારાત્મક છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">