Hidden Camera : સાવધાન ! તમે જે હોટલમાં રોકાયેલા છો ત્યાં કોઈ હિડન કેમેરા તો નથી ને? આ સરળ રીતથી ચેક કરો

Hidden camera : અવાર-નવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ખબર પડે છે કો, હોટલ (Hotel) ના રુમમાં હિડન કેમેરા (Hidden camera) પણ લગાડવામાં આવ્યા હતા અને રેકોર્ડ પણ કરવામાં આવ્યું છે.

Hidden Camera : સાવધાન ! તમે જે હોટલમાં રોકાયેલા છો ત્યાં કોઈ હિડન કેમેરા તો નથી ને? આ સરળ રીતથી ચેક કરો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 11:47 AM

Hidden Camera : અવાર-નવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ખબર પડે છે કે હોટલ (Hotel) ના રુમમાં હિડન કેમેરા (Hidden Camera) પણ લગાડવામાં આવ્યા હતા અને રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કેમેરો શોધવાની સરળ ટિપ્સ.

જ્યારે પણ તમે કોઈ હોટલના રુમમાં રોકાણ કરો છો તો તમારા મનમાં ભય હોય છે કે, રુમમાં કોઈ હિડન કેમેરો (Hidden Camera) તો લાગેલો નથી ને? અવાર-નવાર એવા સમાચાર સામે આવતા હોય છે કે, હોટલ (Hotel) ના રુમમાં લગાડેલા કેમેરાથી વિડીયો પણ બનાવવામાં આવ્યો છે. એટલા માટે તમે ક્યારેય પણ કોઈ હોટલમાં જાવ છો, ત્યારે હોટલમાં ચેક-ઈન કર્યા પહેલા એ તપાસ કરવી જોઈએ કે, તે રુમમાં કોઈ હિડન કેમેરો (Hidden Camera) તો લગાડવામાં આવ્યો નથી ને, કારણ કે, તમને પ્રાઈવસી પણ સારી રીતે મળી રહેશે સાથે ક્વોલિટી ટાઈમ પણ સારો એવો પસાર કરી શકશો.

પંરતુ સવાલ એ છે કે, આખરે હિડન કે સ્પાઈ કેમેરાની ખબર કઈ રીતે પડશે. આજે અમે તમને જણાવી શું કે, તમે કઈ રીતે સ્પાઈ કે હિડન કેમેરા (Hidden Camera) ને શોધી શકો છો. જ્યારે તમે હોટલમાં જાવ છે ત્યારે તમારે માત્ર 5 મિનીટનો સમય ફાળવો પડશે, જેનાથી તમેને ખબર પડશે કે, રુમમાં કોઈ કેમેરો છે કે નહિ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સૌથી તમે પહેલા ફિઝિકલ ઈન્સ્પેક્શન કરી લો. મતલબ કે તમારો બધો જ સામાન તપાસી લો, જેમાં કેમેરો લગાવવાના ચાન્સ રહેલા છે. જે સામાન પર તમને શંકા છે તેને કપડાંથી ઢાંકી દો અથવા સાઈડમાં રાખો અથવા તો હોટલના સ્ટાફ (Hotel staff) ને બોલાવી સામાનને દુર કરી શકો છો. તમે રુમમાં પ્રવેશ કરો ત્યારે સેટઅપ બૉક્સ, નાઈટ લેમ્પ, લાઈટિંગ, ફુલદાની, ટેબલ પર રાખેલો સામાન, ધડિયાળ, સ્મોક ડિટેક્ટર, એસી પાવર એડેપ્ટર, એલાર્મ સેન્સર અને ટેલિફોન તપાસો. આ સાથે બાથરુમને બારીકાઈથી ચકાસણી કરો.

લાઈટ બંધ કરીને જુઓ સૌથી પહેલા બધી જ લાઈટો બંધ કરી રુમમાં અંધરુ કરી નાંખો. ત્યારબાદ તમારા મોબાઈલને ચાલુ કરો, સામાન્ય રીતે એવું થાય છે કે, આંખોથી આપણે કેમેરાની જોઈ શકતા નથી પરંતુ કેમેરોને જોવા માટે તેમની લાઈટ ઝબકી ઉઠે છે. તેનાથી ખબર પડે છે કે, રુમમાં કેમેરો (camera) છે કે નહિ, ત્યારબાદ તમને કોઈ પણ જગ્યા પર શંકા જાય ત્યાં તપાસ કરો શું ખબર હિડન કેમેરો (Hidden camera) તમને ત્યાંથી પણ મળી શકે છે.

ફલેશ લાઈટનો ઉપયોગ કરો

જ્યારે પણ તમે કોઈ ગ્લાસ પર ફલેશ લાઈટ કરો છો ત્યારે તેનું રિફલેક્શન થાય છે, જેનાથી કેમેરો શોધી શકાય છે. આ માટે તમે લાઈટ બંધ કરી ફલેશ લાઈટની મદદ લો. જે જગ્યા પર તમને કોઈ લાઈટ ઝબકતી દેખાઈ ત્યાં તપાસ કરો કે કોઈ હિડન કેમેરો (Hidden camera) છે કે નહિ. એપ્લીકેશન પણ મદદ કરી શકે

કોઈ એપ્લીકેશન એવી પણ હોય છે જેનાથી આસપાસ રાખેલી ડિવાઈસની જાણ થઈ શકે છે. ત્યારે તમે ઈન્ટરનેટ પરથી પણ કેટલીક એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છે. આ એપ્લીકેશન તમને હિડન કેમેરો (Hidden camera) શોધવામાં મદદ કરી શકે છે.

બ્લૂટુથ કે વાઈફાઈની મદદ લો આજકાલ જે કેમેરા આવે છે તેમાં બ્લૂટુથ (Bluetooth) કે વાઈફાઈ (Wi fi) હોય છે. માટે તમે બ્લૂટુથ કે વાઈ ફાઈ ચાલુ કરી ચેક કરી શકો છે. જો તમને કોઈ ગડબડ લાગે છે તો તમે સતર્ક થઈ શકો છે. આ સિવાય કોઈ મુશ્કેલી લાગે તો તમે સતર્ક થઈ શકો છો. આ સિવાય ફોન કરો અને અવાજ ચેક કરો કારણ કે, કેટલીક ડિવાઈસ હોવાથી એક અલગ અવાજ આવવા લાગે છે. જેનાથી તમે કેમેરા વિશે ખબર પડી શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">