તમારા મુત્યુ પછી ઓટોમેટિક ડિલીટ થઈ જશે તમારૂ ગૂગલ એકાઉન્ટ!

જો તમે જી-મેલ, ગૂગલ મેપ્સ, સર્ચ કે પછી ગૂગલની કોઈ પણ બીજી સર્વિસનો ઉપયોગ કરો છો તો તેની સાથે જોડાયેલી જાણકારીઓ તેના સર્વર પર સ્ટોર હશે. ત્યારે તમે વિચાર્યુ છે કે જ્યારે તમે આ દુનિયામાં નહી રહો તો સર્વર પર સ્ટોર થઈ રહેલી આ જાણકારીઓને અને ખાસ કરીને જી-મેલ એકાઉન્ટનું શું થશે? જો તમે નથી […]

તમારા મુત્યુ પછી ઓટોમેટિક ડિલીટ થઈ જશે તમારૂ ગૂગલ એકાઉન્ટ!
Follow Us:
| Updated on: May 30, 2019 | 3:22 AM

જો તમે જી-મેલ, ગૂગલ મેપ્સ, સર્ચ કે પછી ગૂગલની કોઈ પણ બીજી સર્વિસનો ઉપયોગ કરો છો તો તેની સાથે જોડાયેલી જાણકારીઓ તેના સર્વર પર સ્ટોર હશે. ત્યારે તમે વિચાર્યુ છે કે જ્યારે તમે આ દુનિયામાં નહી રહો તો સર્વર પર સ્ટોર થઈ રહેલી આ જાણકારીઓને અને ખાસ કરીને જી-મેલ એકાઉન્ટનું શું થશે?

જો તમે નથી જાણતા તો હેરાન થવાની જરૂર નથી કારણ કે એક એવો ઓપ્શન પણ છે. જેના દ્વારા તમારા મુત્યુ પછી કે એક લાંબા સમય સુધી એકાઉન્ટનો ઉપયોગ ના કરવા પર તમારુ ગૂગલ એકાઉન્ટ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. જાણો કેવી રીતે બંધ થશે તમારૂ એકાઉન્ટ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સૌથી પહેલા myaccount.google.com પર જશો. ત્યારબાદ Data & Personalizaton પર ક્લિક કરો. સ્ક્રોલ ડાઉન કરીને Make a plan for your account ઓપ્શન સિલેક્ટ કરો. ત્યારબાદ Start પર ક્લિક કરો.

આ એક ઓપ્શન છે જેમાં તમારે નક્કી કરવાનું રહેશે કે કેટલા સમય સુધી તમારૂ એકાઉન્ટ ઈનએક્ટિવ રહેશે તો કંપની તરફથી તેને ડિલીટ કરવામાં આવે. સ્ટાર્ટ પર ક્લિક કર્યા પછી જ તમારી સામે ઈનએક્ટિવ એકાઉન્ટ મેનેજરનું પેજ ખુલશે. જેમાં તમારે 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 18 મહિના સુધીના 4 ઓપ્શન નજર આવશે.

આ પણ વાંચો: જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે, ત્યારે આ વસ્તુ પર રહેશે લોકોની નજર

તમે આ વિક્લ્પમાંથી એક વિકલ્પ સિલેકટ કરી શકો છો. તમે જો 12 મહિનાનો વિકલ્પ પસંદ કર્યો અને 12 મહિના સુધી તમારા એકાઉન્ટમાં કોઈ એક્ટિવિટી ન થવા પર આ એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવશે. આ સમય પૂર્ણ થવાના એક મહિના પહેલા તમારો SMS અને જી-મેલ દ્વારા સંપર્ક કરવામાં આવશે. ત્યારબાદ જ કોઈ એક્શન લેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે ઈચ્છો તો તેમાં 10 લોકોના નામ પણ ઉમેરી શકો છો. જેમાં કંપની તરફથી નોટિફિકેશન મળશે તમારૂ એકાઉન્ટ ઈનએક્ટિવ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય તમે ઓટો રિપ્લાઈનો વિકલ્પ પણ સેટ કરી શકો છો. જેની હેઠળ તમને મેલ મોકલનાર વ્યક્તિની પાસે ઓટોમેટિક એક રિપ્લાઈ પહોંચી જશે કે તમે આ મેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કરી રહ્યાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">