Weather Alert : આગામી 24 કલાકમાં યુપી-બિહારમાં ભારે વરસાદની સંભાવના, જાણો અન્ય રાજ્યોમાં કેવો રહેશે મોસમનો મિજાજ

ભારતીય હવામાન વિભાગે (IMD) રવિવારે એક બુલેટિનમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ(Rain)ની સંભાવના છે. આ વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું(Monsoon) આગળ ન  વધતા આવી શકે છે.

Weather Alert : આગામી 24 કલાકમાં યુપી-બિહારમાં ભારે વરસાદની સંભાવના, જાણો અન્ય રાજ્યોમાં કેવો રહેશે મોસમનો મિજાજ
આગામી 24 કલાકમાં યુપી-બિહારમાં ભારે વરસાદની સંભાવના
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 9:01 PM

ભારતીય હવામાન વિભાગે(IMD)રવિવારે એક બુલેટિનમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ(Rain)ની સંભાવના છે. આ વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું(Monsoon) આગળ ન  વધતા આવી શકે છે. હવામાન વિભાગે(IMD)જણાવ્યું હતું કે હાલમાં ચોમાસું(Monsoon) ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જેના લીધે દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના નજીકના વિસ્તારોમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ છે.

હવામાન વિભાગે ચેતવણી આપી

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે લોકોને પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ બુલેટિન મુજબ, આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં મધ્યમથી તીવ્ર વાવાઝોડા સાથે વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેનાથી બહાર રહેતા લોકો અને પ્રાણીઓને ઇજા થઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉત્તરાખંડ રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે

ઉત્તરાખંડ રાજ્યમાં મધ્ય-ઉષ્ણકટિબંધીય સ્તરો અને ચોમાસાના પૂર્વ પવનો વેસ્ટર્ન ડિસ્ટબન્સના પ્રભાવ હેઠળ આવતા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હજી રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી અને પંજાબના બાકીના ભાગોમાં પ્રવેશશે. જોકે, બીજી તરફ પવનની દિશાને કારણે ચોમાસાની ગતિ ધીમી છે.

આગામી 2 કલાક દરમિયાન, નારનૌલ (હરિયાણા), વિરાટનગર, કોટપુટલી, રાજગઢ , અલવર, ધૌલપુર, બયાના (રાજસ્થાન) માં અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ તીવ્રતા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">