રાજસ્થાન: ગુલાબી નગરી પાણી પાણી, 7 કલાકમાં 5 ઈંચ વરસાદ
રાજસ્થાનના જયપુર શહેરમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. 7 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે અને ગુલાબી નગરી પાણી પાણી થઈ ગઈ છે. શહેરના બજારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના વાહનો પણ પાણીમાં તણાઈ રહ્યા છે, અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]
રાજસ્થાનના જયપુર શહેરમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. 7 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે અને ગુલાબી નગરી પાણી પાણી થઈ ગઈ છે. શહેરના બજારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના વાહનો પણ પાણીમાં તણાઈ રહ્યા છે, અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો