HDIL પ્રમોટર્સ પોતાની સંપતિ વેચીને ચૂકવશે PMC બૅન્કનું દેવું

HDIL પ્રમોટર્સે દેવું ચૂક્વવા માટે તેમની સંપતિ વેચવાની જાહેરાત કરી છે. રાકેશ અને સારંગ વધાવન, બંને પંજાબ અને મહારાષ્ટ્ર (PMC) બૅન્ક કૌભાંડમાં મુખ્ય આરોપી છે. તેમને ED, કેન્દ્રીય નાણામંત્રી અને રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)ને વિનંતી કરી છે. HDIL પ્રમોટર્સે તરફથી 18 સંપતિઓનું લીસ્ટ જાહેર કર્યુ છે. તેમાં રોલ્સ રોયસ ફેન્ટમ, બૅન્ટલે કોન્ટિનેન્ટલ, BMW 730 […]

HDIL પ્રમોટર્સ પોતાની સંપતિ વેચીને ચૂકવશે PMC બૅન્કનું દેવું
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 6:28 AM

HDIL પ્રમોટર્સે દેવું ચૂક્વવા માટે તેમની સંપતિ વેચવાની જાહેરાત કરી છે. રાકેશ અને સારંગ વધાવન, બંને પંજાબ અને મહારાષ્ટ્ર (PMC) બૅન્ક કૌભાંડમાં મુખ્ય આરોપી છે. તેમને ED, કેન્દ્રીય નાણામંત્રી અને રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)ને વિનંતી કરી છે.

HDIL પ્રમોટર્સે તરફથી 18 સંપતિઓનું લીસ્ટ જાહેર કર્યુ છે. તેમાં રોલ્સ રોયસ ફેન્ટમ, બૅન્ટલે કોન્ટિનેન્ટલ, BMW 730 LD જેવી અલ્ટ્રા લગ્ઝરી કાર હાજર છે. જેના માલિક રાકેશ વધાવન છે. સારંગના નામે Falcon 2000 એરક્રાફ્ટ, ઓડી AG, Ferrtti Yacht 881, 2 ઈલેક્ટ્રિક ગાડી અને 3 ક્વાડ બાઈક્સ સહિત એક સ્પીડ બોટ પણ સામેલ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

HDIL પ્રમોટર્સે વેચવા માટે જાહેર કરી આ વસ્તુઓ

1.  FerrttiYacht 881 hardtop owned by Sapphire Land Development Pvt. Ltd. (Purchased for Euro 52,95,000)
2. Falcon 2000 Aircraft owned by Privilege Airways Ltd.
3. Audi AG Imported owned by Sarang Wadhawan
4. Rolls Royce Phantom owned by Rakesh Wadhawan
5. Bentley Continental owned by Rakesh Wadhawan
6. BMW 730 LD owned by Rakesh Wadhawan
7. Toyota Fortuner  owned by Rakesh Wadhawan
8. Mahindra Bolero  owned by Rakesh Wadhawan
9. Ambassador (MRH 5171) owned by Rakesh Wadhawan
10. Range Rover  owned by Sapphire Land Development Pvt. Ltd.
11. Range Rover  owned by privilege Industries Ltd.
12. Toyota Innova
13. Toyota Fortuner
14. Mahindra Bolero
15. Audi Car (MH 04 DJ 4000)
16. 2 Electric Cars
17. 3 Quad Bikes (ATV)
18. Speed boat (Dolphin super deluxe 31HT, 7 seater)

મુંબઈની એક કોર્ટે HDIL પ્રમોટર્સને અને PMC બૅન્કના પૂર્વ ચેરમેન એસ.વારયામસિંહને 23 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ લોકોની બૅન્કમાં 4,355 કરોડ રૂપિયના કૌભાંડથી જોડાયેલા મામલે ધરપક્ડ કરવામાં આવી હતી.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">