Haryana: યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઇના હત્યારા પકડાયા

સોનીપતની યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની હત્યાના મામલે દિલ્હી પોલીસે કોચ સહિત બે લોકોની ધરપકડ કરી છે.

Haryana: યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઇના હત્યારા પકડાયા
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 1:33 PM

હરિયાણા(Haryana)ના સોનીપતની યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની હત્યાના મામલે દિલ્હી પોલીસે(Delhi Police) કોચ સહિત બે લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે (Delhi Police) શુક્રવારે આ બંને આરોપી કોચ પવન અને સચિન બંનેની ધરપકડ કરી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ બંને આરોપીની દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. મહત્વનું છે કે હત્યા કર્યા બાદ બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જે બાદ સોનીપત પોલીસે બંને આરોપી પર 1 લાખનું ઈનામ રાખ્યું હતું.

ક્યારે થઇ હતી હત્યા? યુનિવર્સિટી-સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની બુધવારે હરિયાણાના સોનીપત જિલ્લામાં એક રેસલિંગ એકેડમીમાં કેટલાક હુમલાખોરોએ હત્યા કરી હતી. આ હુમલામાં કુસ્તીબાજની માતા પણ ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ એકેડમીને આગ ચાંપી દીધી હતી.

મૃતક નિશા દહિયાની ઓળખ અંગે હતી મુંઝવણ હત્યાના દિવસે જે મહિલા કુસ્તીબાજની હત્યા થઇ હતી તેની ઓળખ અંગે મૂંઝવણ ઉભી થઇ હતી. ઘણા અહેવાલોમાં આ કુસ્તીબાજ મહિલાને તાજેતરની અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ તરીકે વર્ણવવામાં આવી હતી. બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલરનું નામ પણ નિશા દહિયા છે.

મૃતક યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ હતી સોનીપતના સહાયક પોલીસ અધિક્ષક મયંક ગુપ્તાના જણાવ્યા અનુસાર, પોલીસે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે મૃતક મહિલા બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ હતી જે સુશીલ કુમાર રેસલિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરતી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બ્રોન્ઝ મેડલીસ્ટ નિશા દહિયાએ ગેરસમજ દુર કરી બ્રોન્ઝ મેડલ જીતનાર નિશા દહિયાના મોતના ખોટા સમાચાર વાયરલ થયા બાદ બ્રોન્ઝ મેડલીસ્ટ નિશાએ આ વાતનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ખંડન કર્યુ હતુ. એટલુ જ નહીં ભારતીય રેસલિંગ ફેડરેશને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે એક વીડિયો શેર કર્યો છે. તેમાં કુસ્તીબાજ નિશા દહિયાને એવું કહેતા સાંભળી શકાય છે કે તે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ગોંડામાં છે અને ઠીક છે. 2016 ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક તેની સાથે બેઠેલી જોવા મળે છે.

આ પણ વાંચોઃ OTT અને થિયેટરની તુલના પર સૈફ અલી ખાને કહી દીધી મોટી વાત, કહ્યું- આપણે બધાએ વેબ શો જ કરવા જોઈએ

આ પણ વાંચોઃ Viral : પાકિસ્તાનના આ ખેલાડીએ કેચ છોડીને જીત્યુ ભારતીયોનું દિલ, ચાહકોએ કહ્યું ‘મેન ઓફ ધ મેચ’

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">