Haryana : હવે સાર્વજનિક સંપત્તિઓને થયેલ નુકસાનની વસુલાત ઉપદ્રવીઓ પાસેથી જ કરવામાં આવશે

Haryana : ગૃહપ્રધાન અનિલ વિજ (Anil Vij) એ કહ્યું કે સંપત્તિ નુકસાન-વસુલી વિધેયક 2021 પર રાજ્યપાલે મહોર મારી દીધી છે.

Haryana : હવે સાર્વજનિક સંપત્તિઓને થયેલ નુકસાનની વસુલાત ઉપદ્રવીઓ પાસેથી જ કરવામાં આવશે
FILE PHOTO
Follow Us:
| Updated on: May 26, 2021 | 10:41 PM

Haryana : હરિયાણામાં સંપત્તિ નુકસાન-વસુલી વિધેયક 2021 પર રાજ્યપાલે મહોર મારી દીધી છે. આ વિધેયક હવે કાયદો બન્યો છે. આ કાયદા અંતર્ગત હરિયાણામાં હવે સાર્વજનિક સંપત્તિઓને થયેલ નુકસાનની વસુલાત ઉપદ્રવીઓ પાસેથી જ કરવામાં આવશે.

Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજે (Anil Vij) એ કહ્યું છે કે રાજ્યમાં સંપત્તિ નુકસાન-વસુલી અધિનિયમના અમલ સાથે કોઈપણ આંદોલનની આડમાં દુકાનો, સરકારી કચેરીઓ, વાહનો, બસો સહિત તમામ પ્રકારની જાહેર અને ખાનગી સંપત્તિને થતાં નુકસાનની વસુલાત હવે ઉપદ્રવીઓ અને અસામાજિક તત્વો પાસેથી જ કરવામાં આવશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજ (Anil Vij) એ  જણાવ્યું હતું કે હરિયાણા સરકારે આ કાયદા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જાહેરનામું બહાર પાડ્યાની સાથે જ રાજ્યમાં આ કાયદોનો અમલ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે ભવિષ્યમાં, કોઈપણ આંદોલન દરમિયાન ગરીબ લોકોને અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ઇરાદાઓ ઘટશે. તેમણે કહ્યું કે આંદોલન લોકશાહીની પ્રક્રિયા છે પરંતુ તેની આડમાં નુકસાન પહોંચાડવું ખોટી વાત છે.

Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજ (Anil Vij) એ કહ્યું કે આ માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે, જે આ પ્રકારની ફરિયાદોની તપાસ કરશે અને દોષિતો સામે કાર્યવાહીનો નિર્ણય લેશે. ક્લેઈમ ટ્રિબ્યુનલની અધ્યક્ષતા હરિયાણા સુપિરિયર જ્યુડિશિયલ સર્વિસીસના અધિકારી કરશે, જેનું નામ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સલાહ લીધા પછી નક્કી કરવામાં આવશે અને તેમાં બે કે તેથી વધુ સભ્યો હોઈ શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે બજેટ સત્રમાં સરકાર વતી વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતું સંખ્યાબળને આધારે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે રાજકીય પક્ષો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તેમને Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજ  (Anil Vij) એક હ્યું કે આ રાજકીય પક્ષોએ કહેવું જ જોઇએ કે શું તેઓ તેમની સાથે છે કે જેઓ સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડે છે કે પીડિતોની તરફેણમાં છે?

આ પણ વાંચો : 20 Crore Vaccination : અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યુ, 130 દિવસમાં હાંસલ કરી સિદ્ધી

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">