કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવાર અને ઘાયલ લોકો માટે હરદીપ પુરીએ સહાયની કરી જાહેરાત

કેન્દ્રીય નાગિરક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી કેરલ પ્લેન ક્રેશ પછી કોઝિકોડ પહોંચ્યા. વિમાન દુર્ઘટના વિશે વાત કરતાં તેમને કહ્યું કે દુર્ઘટના પછી રિયલ ટાઈમના આધારે જાણકારી મેળવવામાં આવી. એવા મામલે પ્રયત્નો હોય છે કે વધારેમાં વધારે લોકોના જીવ બચાવવામાં આવી શકે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવાર અને ઘાયલ લોકો માટે હરદીપ પુરીએ સહાયની કરી જાહેરાત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:02 AM

કેન્દ્રીય નાગિરક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી કેરલ પ્લેન ક્રેશ પછી કોઝિકોડ પહોંચ્યા. વિમાન દુર્ઘટના વિશે વાત કરતાં તેમને કહ્યું કે દુર્ઘટના પછી રિયલ ટાઈમના આધારે જાણકારી મેળવવામાં આવી. એવા મામલે પ્રયત્નો હોય છે કે વધારેમાં વધારે લોકોના જીવ બચાવવામાં આવી શકે.

hardeep-singh-puri-reached-at-kozhikode-plane-crash-site kozhikode viman durgatna ma murtako na parivar ane gayal loko mate hardeep singh puri e sahay ni kari jaherat

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેમને વધુમાં કહ્યું કે દુર્ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. સાથે જ અમારા પ્રયત્નો છે કે એવી ઘટના ફરી વખત ના થાય. સ્થાનિક લોકો અને NDRFની ટીમે આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોની મદદ કરી. તેમને કહ્યું કે અમને 2 બ્લેક બોક્સ મળ્યા છે, જે લોકો ઘાયલ છે, તેમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. અમે જે કરી શકીશું તે કરી રહ્યા છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ લોકોને 2 લાખ રૂપિયા, જ્યારે સામાન્ય ઈજા પહોંચનારા લોકોને 50-50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે 23 પેસેન્જરને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ત્યારે 149 પેસેન્જરની સારવાર ચાલી રહી છે. અમે રાજ્યની સાથે મળી યોગ્ય રીતે કામ કરી રહી છે. ઘાયલોને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">