ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, જાણો વિગત

આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઈ રહી છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તંત્રએ ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં A સિમ્પ્ટોમેટિક મુસાફરોને 14 દિવસ માટે સેલ્ફ હોમ ક્વોરન્ટિન થવાની સલાહ સાથે જવાની મંજૂરી અપાશે, 14 દિવસ દરમિયાન જો તેમનામાં કોઈ લક્ષણો જણાય તો તેમણે જીલ્લા તંત્રને જાણ કરવાની […]

ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, જાણો વિગત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:48 PM

આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઈ રહી છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તંત્રએ ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં A સિમ્પ્ટોમેટિક મુસાફરોને 14 દિવસ માટે સેલ્ફ હોમ ક્વોરન્ટિન થવાની સલાહ સાથે જવાની મંજૂરી અપાશે, 14 દિવસ દરમિયાન જો તેમનામાં કોઈ લક્ષણો જણાય તો તેમણે જીલ્લા તંત્રને જાણ કરવાની રહેશે. સિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતાં મુસાફરને નજીકની આરોગ્ય સુવિધામાં લઈ જઈ તપાસ કરાશે, મધ્યમ કે ગંભીર લક્ષણો ધરાવતા લોકોને COVID હોસ્પિટલમાં દાખલ કરાશે. ત્યારે હળવા લક્ષણો ધરાવતાં લોકોને ઘરના એકાંત કે અલગ રીતે ક્વોરન્ટિન થવાનો વિકલ્પ અપાશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">