સોશિયલ મીડિયામાં 20 જેટલાં સિંહના ટોળાનો વીડિયો થયો વાયરલ, પાણીની શોધમાં સિંહો બહાર આવ્યા હોવાનું અનુમાન

ઘણી વખત કહેવામાં આવતું હોય સિંહના ટોળાં ના હોય પણ ભરઉનાળામાં પાણીના લીધે વનરાજને બહાર નીકળવાનો વારો આવતો હોય છે.  ખાસ કરીને ઉનાળાના સમય દરમિયાન ગીરના જંગલમાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જવાથી સિહં એકસાથે મોટીસંખ્યામાં બહાર માનવ રહેઠાણ તરફ નીકળી આવતા હોય છે.   હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એકસાથે 20 […]

સોશિયલ મીડિયામાં 20 જેટલાં સિંહના ટોળાનો વીડિયો થયો વાયરલ, પાણીની શોધમાં સિંહો બહાર આવ્યા હોવાનું અનુમાન
Follow Us:
| Updated on: Apr 17, 2019 | 2:33 PM

ઘણી વખત કહેવામાં આવતું હોય સિંહના ટોળાં ના હોય પણ ભરઉનાળામાં પાણીના લીધે વનરાજને બહાર નીકળવાનો વારો આવતો હોય છે.  ખાસ કરીને ઉનાળાના સમય દરમિયાન ગીરના જંગલમાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જવાથી સિહં એકસાથે મોટીસંખ્યામાં બહાર માનવ રહેઠાણ તરફ નીકળી આવતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એકસાથે 20 કરતાં પણ વધારે સિંહનું ટોળું દેખાઈ રહ્યું છે. એક બે સિંહોના દ્રશ્યો તો જોવા મળે પણ એકસાથે 20 કરતાં સિંહોના વીડિયોથી સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યાં છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સિંહોના આ રીતે પોતાના નિવાસસ્થાનમાંથી માનવ રહેઠાણ તરફ બહાર નીકળવાને લઈને પાણીની સમસ્યા મુખ્ય હોય તેવું માનવામાં આવી રહ્યું છે. એકસાથે 20 કરતાં પણ વધારે સિંહોનું ટોળું પાણીની શોધમાં આ વિસ્તાર તરફ ચડી આવ્યું હોય તેવું લોકો માની રહ્યાં છે. આમ લોકોને પણ એકસાથે 20 કરતાં વધારે સિંહો વીડિયોમાં જોવા મળતાં આશ્ચર્ય થઈ રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">