Amul Topicalમાં વિરુષ્કાને શુભેચ્છા, લોકોએ પૂછ્યું બબીતા ફોગાટ પર કેમ કોઈ એનીમેશન નહીં ?

અમૂલ વર્ષોથી દૂધ ઉત્પાદનો સિવાય તેની ક્રિએટીવ જાહેરાતો માટે જાણીતું છે. અનુષ્કા અને વિરાટની દીકરીના જન્મ પર પોતાના જ અંદાજમાં શુભેચ્છ પાઠવી.

Amul Topicalમાં વિરુષ્કાને શુભેચ્છા, લોકોએ પૂછ્યું બબીતા ફોગાટ પર કેમ કોઈ એનીમેશન નહીં ?
અમૂલે બનાવ્યું પોસ્ટર, લોકોએ કરી કોમેન્ટ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 14, 2021 | 10:57 AM

અમૂલ વર્ષોથી દૂધ ઉત્પાદનો સિવાય તેની ક્રિએટીવ જાહેરાતો માટે પણ જાણીતું છે. સાંપ્રત સમયમાં ઘટતી ઘટાનાઓને લઈને અમૂલ નિયમીત રીતે ક્રિએટીવ પોસ્ટર જાહેર કરતુ હોય છે. અને આ જાહેર પોસ્ટર્સમાં રહેલી અમૂલગર્લ હંમેશા લોકોનું ધ્યાન ખેંચાતા હોય છે.

Amul Topical, Congratulations on the birth of Virushka's daughter

બબીતા ફોગાટના ઘરે પણ દીકરાનો જન્મ થયો છે

અમૂલે અનુષ્કા અને વિરાટની દીકરીના જન્મ પર પોતાના જ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. અમૂલ દરેક ઘટનાઓ પર પોતાના અંદાજમાં જ ગ્રાફિક્સ તૈયાર કરીને અમૂલ ટોપીકલ બનાવતું હોય છે. વિરુષ્કાની દીકરીના જન્મ પ્રસંગ પર પણ અમૂલે પોતાનો અંદાજ બતાવ્યો હતો. પોસ્ટરમાં વિરાટ અને અનુષ્કા દીકરીની કાળજી લેતા નજર આવી રહ્યા છે. દીકરીને એક ટ્રોફીમાં સુવાડાવેલી બતાવવામાં આવી છે. સાથમાં સંદેશ લખ્યો છે કે ‘આ ડિલીવરી પર થયા બોલ્ડ’. સાથે જ કેપ્શનમાં લખ્યું છે ‘અનુષ્કા અને વિરાટના ઘરે દીકરીનો જન્મ’.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અમૂલ આ પોસ્ટ પર પણ અનેક કોમેન્ટ્સ આવી હતી. ઘણા લોકોએ અમૂલની પ્રશંસા કરી છે. તો લોકોએ અમૂલ ભારત પર ભેદભાવનો આરોપ લગાવતા પૂછ્યું કે તેઓ વિરાટ કોહલી અને અનુષ્કા જેવી હસ્તીઓ પર જ કેમ એનિમેશન બનાવે છે. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે રેસલર બબીતા ​​ફોગાટે પણ એક બાળકને જન્મ આપ્યો છે, તેના પર પોસ્ટ કેમ નથી બનાવાયી. એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે ભારતને રાષ્ટ્રીય બાળક મળી ગયું છે. આખરે આપણે આ એક બાળક માટે જ કેમ આટલા ઉત્સાહિત છીએ, જ્યારે રેસલર બબીતા ​​ફોગાટે પણ એક બાળકને જન્મ આપ્યો છે. તેને લઈને અહિયાં કોઈ પોસ્ટ્સ નથી.’

કેટલાક યુઝર્સે અમૂલ ભારતના એનિમેશનની પર કહ્યું છે કે વિરાટ કોહલીનું એનિમેશન સારું નથી અને વિરાટ કેએલ રાહુલ જેવો લાગે છે. કરતાં વિરાટ જેવો લાગે છે. જણાવી દઈએ કે અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે બપોરે દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ- દંગલ ગર્લ બબીતા ફોગાટના ઘરે દીકરાનો જન્મ, સોશિયલ મીડિયા બબીતાએ શેર કરી તસ્વીર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">