શતાબ્દી, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોને આ મોટી ભેટ આપવાની તૈયારીમાં રેલવે

શતાબ્દી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને ગતિમાન એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ભારતીય રેલવે ભાડામાં ઘટાડાની ભેટ આપવા જઈ રહી છે. ભારતીય રેલવે આ ટ્રેનોમાં 25 ટકા ભાડુ ઓછુ કરવાની યોજના લાગૂ કરવા જઈ રહી છે. રેલવેએ રોડવેઝ અને સસ્તી એરલાઈનથી મળી રહેલી પ્રતિસ્પર્ધાને લઈને આ નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું ભાડુ વધારે હોવાને કારણે મુસાફરો મુસાફરી […]

શતાબ્દી, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોને આ મોટી ભેટ આપવાની તૈયારીમાં રેલવે
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 3:34 AM

શતાબ્દી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને ગતિમાન એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ભારતીય રેલવે ભાડામાં ઘટાડાની ભેટ આપવા જઈ રહી છે. ભારતીય રેલવે આ ટ્રેનોમાં 25 ટકા ભાડુ ઓછુ કરવાની યોજના લાગૂ કરવા જઈ રહી છે.

રેલવેએ રોડવેઝ અને સસ્તી એરલાઈનથી મળી રહેલી પ્રતિસ્પર્ધાને લઈને આ નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું ભાડુ વધારે હોવાને કારણે મુસાફરો મુસાફરી કરવાનું ટાળતા હતા. રેલવેનો એક જ ઉદ્દેશ છે કે આ ટ્રેનોમાં જે સીટ ખાલી રહે છે. તેને ભરવામાં આવે. ઉલ્લેખનીય છે કે કયા રૂટ પર આ લાગૂ કરવામાં આવશે તેનો નિર્ણય તે રેલવે ઝોનના મુખ્ય મેનેજર લેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે જે ટ્રેનોની અડધી સીટો ખાલી રહી જાય છે, તેમને આ છુટ આપવામાં આવશે. આ છૂટ વાતાનુકૂલિત ખુરશી, એક્ઝિક્યુટિવ ખુરશીની બેઠકો અને આરક્ષણ ફી, સુપરફાસ્ટ ફી અલગથી લેવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રેલવે મુજબ થોડા દિવસોમાં શતાબ્દી, ગતિમાન અને તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં 50 ટકાથી વધારે સીટો ખાલી રહેવાના આંકડા મળ્યા હતા. ત્યારબાદ છુટ આપીને તે સીટોને ભરવાના પ્રયત્નો કરવામાં આવશે. સીટો ભરાઈ જવા પર રેલવેની આવક વધશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે ટ્રેનમાં આ છુટ લાગૂ થશે તે ટ્રેનમાં અન્ય છુટ નહી મળે. સાથે જે ડાયનેમિક ફેયર પણ નહી લાગે. રેલવેએ ઝોનને 30 સપ્ટેમ્બર સુધી આવી ટ્રેનોનું લિસ્ટ તૈયાર કરવા માટે કહ્યું છે.

[yop_poll id=”1″]

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષોમાં રેલવેએ ભાવમાં વધારો જ કર્યો હતો. ખાસ કરીને પ્રીમિયમ ટ્રેનો અને ACના ભાવમાં ખાસ વધારો થયો હતો. જેના મુકાબલે આ રૂટ પર પ્લેનનું ભાડુ સરખુ છે અથવા તો ઓછુ છે. જેના કારણે મુસાફરો રેલવેની જગ્યાએ પ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">