Googleએ હટાવી 11 ખતરનાક એપ્લીકેશન, યૂઝર્સને પણ તરત જ ડિલીટ કરવાની સલાહ

સ્માર્ટફોન દ્વારા લોકોને ચૂનો લગાવવા માટે હેકર્સ નવા નવા રસ્તાઓ અપનાવે છે. ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્લીકેશન છે, જેના દ્વારા હેકર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાં ઘુસણખોરી કરે છે. ગૂગલ સમય-સમય પર આ સંદિગ્ધ એપ્સને હટાવતું રહે છે અને તેની પર પ્રતિબંધ લગાવી દે છે. Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી […]

Googleએ હટાવી 11 ખતરનાક એપ્લીકેશન, યૂઝર્સને પણ તરત જ ડિલીટ કરવાની સલાહ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 1:12 PM

સ્માર્ટફોન દ્વારા લોકોને ચૂનો લગાવવા માટે હેકર્સ નવા નવા રસ્તાઓ અપનાવે છે. ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્લીકેશન છે, જેના દ્વારા હેકર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાં ઘુસણખોરી કરે છે. ગૂગલ સમય-સમય પર આ સંદિગ્ધ એપ્સને હટાવતું રહે છે અને તેની પર પ્રતિબંધ લગાવી દે છે.

google play store removes 11 dangerous joker malware apps Google e hatavi 11 khatarnak application users ne pan tarat j delete karvani salah

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ક્રમમાં હાલમાં જ ગૂગલે એવી 11 ખતરનાક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. જેના દ્વારા હેકર્સ યૂઝર્સની પરવાનગી વગર જ તેમને પ્રીમિયમ સર્વિસ માટે સબસ્ક્રાઈબ કરાવી દે છે. એન્ડ્રોઈડ એપ્સને નિશાનો બનાવનારા આ ખાસ મેલવેયર સીધા યુઝર્સના એકાઉન્ટમાં ઘુસણખોરી કરી શકે છે. જેનાથી ક્યારેક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પૈસા પણ કપાઈ શકે છે અને યૂઝર્સને તેની જાણ પણ થતી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ લિસ્ટ મુજબની એપ્લીકેશન જો તમારા ફોનમાં અત્યારે હોય તો તમે તેને તાત્કાલિક ડિલીટ કરી દો.

1. Cheery Message 2. Relaxation Message 3. Memory Game 4. Loving Message 5. Friend SMS 6. Contact Message 7. Compress Image 8. App Locker 9. Recover File 10. Remind Alarm – Alarm & Timer & Stopwatch App

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મળતી માહિતી મુજબ આ તમામ એપ્લીકેશન જોકર મેલવેયરથી ઈન્ફેક્ટેડ છે. જેને ગૂગલ વર્ષ 2017થી ટ્રેક કરી રહ્યું છે. આ એપ્લીકેશન ઘણા સમયથી ગૂગલની પ્લે પ્રોટેક્શનની નજરથી બચતી રહી છે અને યૂઝર્સના મોબાઈલમાં લગભગ 5 લાખ વખત ઈન્સ્ટોલ થઈ ચૂકી છે. હવે યૂઝર્સને પણ આ સલાહ આપવામાં આવી છે કે તે ઝડપી પોતાના સ્માર્ટફોનથી આ એપ્લીકેશનને ડિલીટ કરી દે. તમને જણાવી દઈએ છે કે આ વર્ષના શરૂઆતમાં ગૂગલે આવી 1700 એપ્લીકેશનને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. તે તમામ એપ્લીકેશન પણ જોકર મેલવેયરથી ઈન્ફેક્ટેડ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">