Google assistantનો ઉપયોગ કરી રહ્યા છો થઈ જાવ સાવધાન સાંભળી રહ્યું છે તમારા બેડરૂમની વાતો

Google માટે કામ કરનારા ત્રીજા પ્લેટફોર્મ એટલે કે કોન્ટ્રેક્ટર્સ સ્માર્ટફોન, હોમ સ્પીકર અને સિક્યુરીટી કેમેરા પર Google આસિસ્ટન્ટ તમારા બેડ રૂમની વાતચીતને ગુપ્ત રીતે સાંભળી રહ્યા છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકારની રેકોડિંગથી યૂઝર્સની ગોપનીયતા પર ગંભીર સવાલો ઉભા થાય છે. બેલ્જિયમના બ્રોડકાસ્ટર VRT NWS મુજબ Google હોમ સ્પીકરની સાથે […]

Google assistantનો ઉપયોગ કરી રહ્યા છો થઈ જાવ સાવધાન સાંભળી રહ્યું છે તમારા બેડરૂમની વાતો
Follow Us:
| Updated on: Jul 12, 2019 | 7:41 AM

Google માટે કામ કરનારા ત્રીજા પ્લેટફોર્મ એટલે કે કોન્ટ્રેક્ટર્સ સ્માર્ટફોન, હોમ સ્પીકર અને સિક્યુરીટી કેમેરા પર Google આસિસ્ટન્ટ તમારા બેડ રૂમની વાતચીતને ગુપ્ત રીતે સાંભળી રહ્યા છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકારની રેકોડિંગથી યૂઝર્સની ગોપનીયતા પર ગંભીર સવાલો ઉભા થાય છે.

બેલ્જિયમના બ્રોડકાસ્ટર VRT NWS મુજબ Google હોમ સ્પીકરની સાથે યુઝર્સની વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે અને ઓડિયો ક્લિપ સબ-કોન્ટ્રેક્ટર્સને મોકલવામાં આવી રહી છે. જે Googleની સ્પીચ રિકગનિશનમાં સુધારા માટે ઓડિયો ફાઈલો પાછળથી ઉપયોગ કરવા માટે ટ્રાન્સક્રિષ્ટ કરી રહ્યા છે. એક વ્હિસિલબ્લોઅરની મદદથી VRT NWS Google આસિસ્ટન્ટના માધ્યમથી રેકોર્ડ કરવામાં આવેલા 1 હજારથી વધારે ભાગોને સાંભળવા માટે સક્ષમ રહ્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ રેકોર્ડિગમાં એડ્રેસ અને સંવેદનશીલ જાણકારી સાંભળી શકીએ છીએ. તેમાં વાતચીતમાં સામેલ લોકોની ઓળખાણ કરવી અને ઓડિયો રિકોર્ડિગથી તેમને મળવુ સરળ થઈ ગયુ છે. VRTએ કહ્યું પતિ-પત્નીની વચ્ચેની ચર્ચાઓ અને અન્ય ઘણી બાબતોની જાણકારી રેકોડિંગથી મળી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

તેનાથી પણ ચિંતાજનક વાત એ છે કે વ્હિસલબ્લોઅરે VRTને જે પ્લેટફોર્મમાં બતાવ્યુ હતું. તેની પાસે પુરી દુનિયાના રેકોડિંગ હતા. આંતરરાષ્ટ્રીય ડેટા નિગમ અનુસાર ભારતમાં અમેઝોન ઈકોએ 2018માં 59 ટકા શેરની સાથે ભારતીય સ્માર્ટ સ્પીકર બજારનું નેતૃત્વ કર્યુ, ત્યારબાદ Google હોમ 39 ટકા યુનિટ શેરની સાથે રહ્યું. દેશમાં 2018માં કુલ 753 હજાર યૂનિટ મોકલવામાં આવી. Google હોમના નાના અને અન્ય બધા જ સ્માર્ટ સ્પીકર મોડલ વેચાઈ ગયા.

આ પણ વાંચો: 18 વર્ષમાં પ્રથમ વખત, રાત્રે 12 વાગ્યા સુધી કેમ લોકસભામાં ચાલી ચર્ચાઓ?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">