RBIએ લીધેલા આ મહત્વના નિર્ણયથી બચી શકે છે તમારા પૈસા! જાણો કેવી રીતે

રિઝર્વ બેન્કે (RBI)એ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) દ્વારા વ્યક્તિગત લેણદારોના સમય પહેલા દેવુ ચુકવવા પર લાદવામાં આવતી પેનલ્ટીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ એક જાહેરનામું બહાર પાડતાં કહ્યું કે NBFC વ્યવસાયિક હેતુ સિવાયના વ્યક્તિગત હેતુઓ માટે ફ્લોટિંગ રેટ લોનની સમય પહેલા ચુકવણી પર પૂર્વ ચુકવણી ચાર્જ અથવા દંડ લેશે નહીં. આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે […]

RBIએ લીધેલા આ મહત્વના નિર્ણયથી બચી શકે છે તમારા પૈસા! જાણો કેવી રીતે
Follow Us:
| Updated on: Aug 03, 2019 | 7:35 AM

રિઝર્વ બેન્કે (RBI)એ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) દ્વારા વ્યક્તિગત લેણદારોના સમય પહેલા દેવુ ચુકવવા પર લાદવામાં આવતી પેનલ્ટીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ એક જાહેરનામું બહાર પાડતાં કહ્યું કે NBFC વ્યવસાયિક હેતુ સિવાયના વ્યક્તિગત હેતુઓ માટે ફ્લોટિંગ રેટ લોનની સમય પહેલા ચુકવણી પર પૂર્વ ચુકવણી ચાર્જ અથવા દંડ લેશે નહીં.

આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ છલકાયો, જુઓ VIDEO

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

જોકે, RBIએ સ્પષ્ટ કર્યું નથી કે નવા નિયમો ક્યારથી અમલમાં આવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ ફેરફારને અસરકારક બનાવવા માટે નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે મે 2014 માં, RBIએ વ્યાપારી બેંકો પર મોર્ટગેજ લોન પર આવા ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, તેઓ વ્યક્તિગત લોન જેવી અસુરક્ષિત લોન પર શુલ્ક લેવા માટે છુટ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">