RBI ગવર્નર દાસની સલાહને અનુસરી પેટ્રોલ લિટર દીઠ 8.50 રૂપિયા સસ્તુ કરાશે

પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવના મામલે સામાન્ય લોકોને રાહત આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે નાણાં મંત્રાલયે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની સલાહને અનુસરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

RBI ગવર્નર દાસની સલાહને અનુસરી પેટ્રોલ લિટર દીઠ 8.50 રૂપિયા સસ્તુ કરાશે
RBI Governor Shaktikanta Das (File Image)
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 04, 2021 | 6:11 AM

પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવના મામલે સામાન્ય લોકોને રાહત આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે નાણાં મંત્રાલયે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની સલાહને અનુસરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે. છેલ્લા દસ મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયાથી વધુ કિંમતે વેચાઇ રહ્યું છે.

તાજેતરમાં જ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યને સાથે મળીને વાત કરવી જોઈએ. તેમણે ભાવ ઘટાડા માટે વેરામાં ઘટાડો સૂચવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 60 ટકા ટેક્સ છે. કેન્દ્ર પેટ્રોલના ભાવ પર એક્સાઈઝ ડ્યૂટી વસૂલ કરે છે અને રાજ્ય સરકાર વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ વસૂલ કરે છે.

1 માર્ચે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 91.17 રૂપિયા હતો. ટેક્સની વાત કરીએ તો બેઝ પ્રાઈસ માત્ર 33.26 રૂપિયા હતો. આના પર રૂ 32.90 એક્ઝાઇઝ ડ્યુટી અને 21.04 રૂપિયા વેટ લગાવવામાં આવે છે. આ જ રીતે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 81.47 રૂપિયા હતો.જેની બેઝ પ્રાઈસ 34.97 રૂપિયા છે. એક્સાઈઝ ડ્યુટી 31.80 રૂપિયા અને વેટ 11.94 રૂપિયા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર રૂ 8.50 ના ઘટાડા અંગે વિશ્લેષકો માને છે કે આની આવક પર કોઈ અસર નહીં પડે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કહ્યું છે કે, ‘અમારું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2021-22માં વાહનના બળતણ પર એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે તો તે રૂ 3.2 લાખ કરોડના અંદાજની તુલનામાં રૂ 4.35 લાખ કરોડમાં પહોંચી જશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">