આકાશમાં હવે રાજ કરશે ભારત, અંબાલા એરબેઝ પર તૈનાત થશે 5 રાફેલ વિમાન

ભારતીય વાયુસેનામાં જુલાઈના અંત સુધી 36 રાફેલ ફાઈટર વિમાનોમાંથી ઓછામાં ઓછા 5 વિમાન સામેલ થઈ જશે. જેનાથી દેશની વાયુ શક્તિમાં જરૂરી તાકાતમાં વધારો થશે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર 5 રાફેલને IAFમાં સામેલ કરવામાં આવશે. ભારતીય સેના ઉત્તરી સીમા પર ચીનની PLAની સાથે ઘણી જગ્યાઓ પર સંઘર્ષની સ્થિતીમાં છે તો પશ્ચિમી સીમા પર તે પાકિસ્તાન સ્થિત […]

આકાશમાં હવે રાજ કરશે ભારત, અંબાલા એરબેઝ પર તૈનાત થશે 5 રાફેલ વિમાન
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 2:57 PM

ભારતીય વાયુસેનામાં જુલાઈના અંત સુધી 36 રાફેલ ફાઈટર વિમાનોમાંથી ઓછામાં ઓછા 5 વિમાન સામેલ થઈ જશે. જેનાથી દેશની વાયુ શક્તિમાં જરૂરી તાકાતમાં વધારો થશે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર 5 રાફેલને IAFમાં સામેલ કરવામાં આવશે. ભારતીય સેના ઉત્તરી સીમા પર ચીનની PLAની સાથે ઘણી જગ્યાઓ પર સંઘર્ષની સ્થિતીમાં છે તો પશ્ચિમી સીમા પર તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહોની ઘુસણખોરી અને ગોળીબારીનો સામનો કરતી રહે છે.

first batch of 5 rafale will be inducted at air force station ambala in iaf on 29 July akash ma have raj karse bharat Ambala Air base par tainat thase 5 rafale viman

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પરિસ્થિતીઓમાં હવાઈ શક્તિ જ સંતુલનને બનાવી રાખે છે. રાફેલ ફાઈટર વિમાન મેટેઓર, સ્કેલ્પ અને મિકા જેવા વિઝ્યુઅલ રેન્જ મિસાઈલોથી સજ્જ હશે. જે દૂરથી જ પોતાના લક્ષ્યને જાણી શકે છે. વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રાફેલ ફાઈટર વિમાન તાકાત વધારશે. દુશ્મનો પર હુમલો કરવાનો હંમેશા ડર બનેલો રહે છે. એક ભારતીય રાફેલ ફાઈટર વિમાન દુશ્મનની યોજનાને નષ્ટ કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેમને જણાવ્યું કે જ્યારે રાફેલ ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ થઈ જશે તો ભારત આકાશમાં રાજ કરશે. તમને જણાવી દઈએ કે રાફેલનું નિર્માણ ફ્રાન્સની Dassault Aviaitonએ કર્યુ છે. વિમાન જુલાઈના અંત સુધી ભારત પહોંચી જશે. ત્યારે વિમાનને 29 જુલાઈએ કાફલામાં સામેલ કરવામાં આવશે. તે અંબાલા એરફોર્સ સ્ટેશન અને બીજા હાશિમારામાં તૈનાત થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">