હવે જો કારમાં પણ હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ!

ટ્રાફિક પોલીસે વેપારીની કારનું ચલણ કાપી નાંખ્યું કારણ કે તે કાર ચલાવતો હતો જ્યારે હેલ્મેટ પહેર્યું ન હતું. કાર ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવા બદલ ચલણ કાપ્યા બાદ ઉદ્યોગપતિ ચોંકી ઉઠ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો […]

હવે જો કારમાં પણ હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ!
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 10:46 AM

ટ્રાફિક પોલીસે વેપારીની કારનું ચલણ કાપી નાંખ્યું કારણ કે તે કાર ચલાવતો હતો જ્યારે હેલ્મેટ પહેર્યું ન હતું. કાર ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવા બદલ ચલણ કાપ્યા બાદ ઉદ્યોગપતિ ચોંકી ઉઠ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

જ્યારે એસપી ટ્રાફિકની સામે ઉદ્યોગપતિ અનીશ નરુલાએ પોતાની વાર્તા કહી ત્યારે તે ચોંકી ગયા હતા. આ બનાવ અંગે અનીશને ખબર પડી જ્યારે ચલણ તેની પાસે પહોંચ્યું, ત્યારે તેને ખબર પડી કે તેણે કાર ચલાવતા સમયે હેલ્મેટ પહેર્યું નથી. હેલ્મેટ ન પહેરવાને કારણે પોલીસે 500 રૂપિયાનું ચલણ કાપ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે ઉદ્યોગપતિ અનીશ ઓફિસોના ચક્કર લગાવી રહ્યા છે અને પૂછે છે કે શું ગાડી ચલાવતા સમયે પણ હેલ્મેટ પહેરવાનું રહેશે? અનીસે કહ્યું કે તેની પાસે કાર છે પરંતુ સ્કૂટીને તેની કારના નંબર પર ચલણ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જો તમે JioFiber કનેકશન લેવાનું વિચારો છો તો જાણી લો બધી જ માહિતી એક Click પર

પીડિત વેપારીએ કાર ચલાવતા સમયે હેલ્મેટ ન લગાવવાના ચલણ કાપ્યા બાદ એસપી ટ્રાફિકને ફરિયાદ કરી હતી. આ અંગે એસપી ટ્રાફિક સુભાષચંદ્ર ગંગવારનું કહેવું છે કે કાર ચલાવતા વેપારીના હેલ્મેટનું ચલણ કાપી નાખ્યું હોવાનો મામલો તેમની જાણમાં આવ્યો છે. તેમનું કહેવું છે કે તકનીકી ખામીને કારણે ચલણ કાપવામાં આવ્યું છે. આ બાબતે વેપારી પાસેથી અરજી લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">