Festival special Train: મુસાફરોના ધસારાને પહોચી વળવા, રેલ્વેએ વિશેષ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય, જાણો કયાંથી કયાં જશે આ ટ્રેન

ઉત્તર રેલવેએ તહેવારોમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરુ કરી.

Festival special Train: મુસાફરોના ધસારાને પહોચી વળવા, રેલ્વેએ વિશેષ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય, જાણો કયાંથી કયાં જશે આ ટ્રેન
Indian Railway Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 12:45 PM

રેલવે (Railway)વિભાગ દ્વારા તહેવારો(Festival)ને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેનો(Train) સતત ચલાવવામાં આવી રહી છે. મુસાફરોને તહેવારોમાં થતી ભીડના કારણે કોઇ અગવડ ન પડે અને ટ્રેનની સુવિધા મળી રહે તે માટે ટ્રેન શરુ કરવામાં આવી છે. ઉત્તર રેલવે વતી આજે એટલે કે 5 નવેમ્બરે જમ્મુ તાવીથી રાત્રે 10.05 કલાકે નીકળીને આવતી કાલે સાંજે 4:30 કલાકે હાવડા પહોંચશે.

મુસાફરોની આરામદાયક મુસાફરી માટે, તહેવારો પહેલા રેલવે દ્વારા તહેવારોની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. અત્યારે પણ અનેક અલગ-અલગ રૂટ પર ટ્રેનો સતત ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન, મુસાફરો યોગ્ય ટિકિટ સાથે મુસાફરી કરી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તહેવારોને ધ્યાનમાં રાખીને, લોકો તેમના સમગ્ર પરિવાર સાથે તેમના ઘરે જાય છે. આવી સ્થિતિમાં મુસાફરોને મુસાફરીમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તેથી, રેલવે દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રેનોની સંખ્યા વધારવાની હોય, કે પછી ઘણી ટ્રીપો કરવાની હોય. મુસાફરોની સુવિધા માટે ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.

ટ્વીટ કરીને આપી માહિતી ઉત્તર રેલવેએ ટ્વીટ કરીને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશે માહિતી આપી છે. તેમણે સ્પેશિયલ ટ્રેન વિશેનું એક લિસ્ટ પણ ટ્વીટમાં મુક્યુ છે. જેમાં ટ્રેનની સંખ્યા સિવાયની તમામ માહિતી છે. મુસાફર તેમા ટ્રેન ઉપડવાના સમય સહિતની જાણકારી તેમાં મેળવી શકે છે. આ સિવાય ટ્રેન કયા સ્ટેશન પર ઉભી રહેશે તેમજ તે ક્યારે પહોંચશે તેની સંપૂર્ણ માહિતી આ લિસ્ટ દ્વારા મળશે.

ટ્રેન નંબર 01628 ટ્રેન નંબર- 01628 આજે રાત્રે 10:05 વાગ્યે જમ્મુ તાવીથી ઉપડશે અને કાલે સાંજે 4:30 વાગ્યે હાવડા પહોંચશે. આ તહેવારોની વિશેષ ટ્રેન પઠાણકોટ, અમૃતસર, વ્યાસ, જલંધર, લુધિયાણા સહિતના તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ વાંચોઃ Surat : સુરતના આર્ય દેસાઈ અને દમણના યશ ટંડેલની BCCIની અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી

આ પણ વાંચોઃ નૂતન વર્ષના દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું મહત્વ, જાણો શું છે કારણ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">