Farmer’s Protest : હવે સરકાર ખેડૂતો સાથે માત્ર વાતચીત કરવા માટે તૈયાર નથી, તો શું છે સરકારની ઈચ્છા ?

Farmer's Protest : કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત કાયદાઓ (Farmer's Law) ના વિરોધમાં ખેડૂતોનું આંદોલન (Farmer's Protest) 26 નવેમ્બર 2020થી શરૂ છે.

Farmer's  Protest : હવે સરકાર ખેડૂતો સાથે માત્ર વાતચીત કરવા માટે તૈયાર નથી, તો શું છે સરકારની ઈચ્છા ?
FILE PHOTO
Follow Us:
| Updated on: May 22, 2021 | 11:56 PM

Farmer’s Protest : કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત કાયદાઓ (Farmer’s Law) ના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે વડાપ્રધાન મોદી (PM MODI) ને પત્ર લખી વાતચીત આગળ વધારવાની માંગ કરી છે. આ સાથે જ આંદોલન કરી રહેલા ખેડૂતો ત્રણ ખેડૂત કાયદાઓ રદ્દ કરવાની માંગ સાથે પણ અડગ છે. પણ આ માટે અનેક વખત ચર્ચાઓ કરી ચુકેલી સરકાર હવે ખેડૂતો સાથે માત્ર વાતચીત કરવા તૈયાર નથી.

વાતચીત નહિ, તો શું છે સરકારની ઈચ્છા ? કેન્દ્ર સરકારે ત્રણ ખેડૂત કાયદાઓ અંગે આંદોલનકારી ખેડૂતો અને સંયુક્ત કિસાન મોરચા સાથે અનેક વાર ચર્ચાઓ કરી છે. પણ ઘણી બધી વાર ચર્ચાઓ કરવા છતાં હજી સુધી કોઈ સમાધાન આવ્યું નથી. આ પાછળનું એક માત્ર કારણ છે કે ખેડૂતો ત્રણ ખેડૂત કાયદાઓ રદ્દ કરવાની માંગ સાથે અડગ છે અને સામે સરકાર કોઈ પણ ભોગે આ કાયદાઓ રદ્દ કરવા તૈયાર નથી. હવે જયારે ખેડૂતોએ સામેથી પત્ર લખી વાતચીત કરવા કહ્યું છે, પણ સરકાર માત્ર વાતચીત ઈચ્છતી નથી.

કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલન (Farmer’s Protest) ના ખેડૂત નેતાઓ સાથે માત્ર વાતચીત કરવા તૈયાર નથી. સરકારનું માનવું છે કે સંગઠનના નેતાઓએ ખુલ્લા મન સાથે આવવું જોઈએ અને ત્રણ ખેડૂત કાયદાઓના અવરોધોને દૂર કરવા માટે યોગ્ય વિચાર કરવો જોઈએ. સરકાર કોઈપણ સમયે વાતચીત કરી શકે છે, પણ હવે સરકાર પણ ત્રણ ખેડૂત કાયદાઓ રદ્દ કર્યા વગર આ વિવાદનો સુખદ અંત લાવવા ઈચ્છી રહી હોય એવું લાગે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

26 નવેમ્બર 2020થી શરૂ છે ખેડૂત આંદોલન કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત કાયદાઓ (Farmer’s Law) ના વિરોધમાં ખેડૂતોનું આંદોલન (Farmer’s Protest) 26 નવેમ્બર 2020થી શરૂ છે. આંદોલન અને દેખાવો વચ્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં લગભગ 12 વખત વાતચીત થઈ છે, પરંતુ હજી સુધી આ વાતચીત કોઈ નિર્ણય સુધી પહોચી નથી. એક તરફ ખેડૂતો ત્રણેય કાયદાઓ રદ્દ કરવાની માંગ અંગે મક્કમ છે, જ્યારે કેન્દ્ર સરકાર દર વખતે ખેડૂતોએ ઉઠાવેલા વાંધાના મુદ્દાઓ અંગે ખેડૂતો પાસેથી માહિતી માંગી રહી છે અને સ્પષ્ટીકરણ કરી રહી છે.

આ પણ વાંચો : કોરોનાથી સાજા થયા બાદ કેટલા અઠવાડિયા સુધી રહે છે Black Fungus થવાનું જોખમ ? AIIMS ના ડોક્ટરે આપ્યો જવાબ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">