EPFO કરવા જઇ રહ્યું છે આ મોટો બદલાવ, કર્મચારીઓનો થશે ફાયદો

કેન્દ્ર સરકાર માસિક પેન્શન ચૂકવણીની સુરક્ષા માટે ઇપીએફઓ દ્વારા આવરી લેવામાં આવેલા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF)અને પેન્શન(Pension)એકાઉન્ટને અલગ કરવાની યોજના બનાવી રહી છે.

EPFO કરવા જઇ રહ્યું છે આ મોટો બદલાવ, કર્મચારીઓનો થશે ફાયદો
Employee Provident Fund Organisation -EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 3:04 PM

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના (EPFO)છ કરોડ કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર માસિક પેન્શન ચૂકવણીની સુરક્ષા માટે ઇપીએફઓ દ્વારા આવરી લેવામાં આવેલા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF)અને પેન્શન(Pension)એકાઉન્ટને અલગ કરવાની યોજના બનાવી રહી છે. આ માહિતી બે ઉચ્ચ અધિકારીઓએ આપી છે.

આ અંગે  સરકાર વિચારી રહી છે કે  જ્યારે કર્મચારીઓ તેમનો પ્રોવિડન્ટ ફંડ ઉપાડે છે. ત્યારે તેઓ તેમના પેન્શન(Pension) ફંડમાંથી પણ પૈસા ઉપડી જાય છે. કારણ કે પીએફ અને પેન્શન એ જ ખાતાનો ભાગ છે. કોરોના રોગચાળા સાથે બેકારીની સમસ્યા તીવ્ર બની છે.

3.90 કરોડ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગયા વર્ષે શરૂ થયેલા કોરોનાના ચેપ બાદ 31 મે 2021 સુધી કુલ 70.63 લાખ કર્મચારીઓએ કોરોના એડવાન્સ હેઠળ પૈસા નાણાંનો ઉપાડ કર્યો છે. ઇ.પી.એફ.ઓ.(EPFO)દ્વારા પહેલી એપ્રિલ 2020 થી 19 જૂન 2021 સુધીના લગભગ 3.90 કરોડ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓ અને માલિક બંને દ્વારા દર મહિને 24% કાનૂની ઇપીએફ ફાળામાંથી 8.33% ઇપીએસ (કર્મચારી પેન્શન યોજના) અને બાકીના ઇપીએફને જાય છે

તેમજ કોઈપણ કારણોસર ઇપીએફઓ (EPFO)માંથી ઉપાડ કરતી વખતે કર્મચારી પેન્શનની રકમ સહિતની તમામ બચત ઉપાડી લે છે. સરકારના મતે આ નિવૃત્તિ પેન્શન(Pension) લાભની જોગવાઈઓના હેતુને ઇપીએફ અને પેન્શન ખાતાના અલગ થવાથી, પેન્શન ફંડની રકમ ઉપાડી શકશે નહિ.

ઇપીએફઓ બોર્ડની બેઠકમાં ચર્ચા

આંતરિક સરકારી પેનલ દ્વારા ઇપીએફ અને ઇપીએસ ખાતાને અલગ કરવાની સલાહ આપ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં ઇપીએફઓ બોર્ડની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ઈપીએફઓ હેઠળ, પીએફ અને પેન્શન યોજનાઓમાં બે અલગ ખાતા હોવા જોઈએ, એમ અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે, કાયદા મુજબ જ્યારે જરૂર પડે ત્યારે પીએફ ભંડોળ પાછું ખેંચવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ પેન્શન ખાતું આદર્શ રીતે છૂટા રાખવું જોઈએ. આ પેન્શનની આવકમાં વધારો કરશે અને સામાજિક સુરક્ષાનું વધુ સારું કવરેજ આપશે.

નિવૃત્તિ પછી વધુ પેન્શન મેળવવાને પાત્ર બની શકે

ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડના સભ્ય બ્રિજેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કોરોનાનો બીજી લહેર ઓછી થતાં આ અંગે વધુ પગલા લેવામાં આવશે. હાલમાં ઇપીએફઓના સભ્યો પુલ એકાઉન્ટ સિસ્ટમમાં છે. ઇપીએફ અને પેન્શન માટે અલગ ખાતાની જરૂર છે. લોકો વધુ પેન્શનની ઇચ્છા રાખે છે અને તે માટે બંને હિસાબોને અલગ પાડવું શ્રેષ્ઠ સમાધાન છે. એકવાર તે અલગ થઈ ગયા પછી કર્મચારી પેન્શનમાં વધુ ફાળો આપી શકે છે અને નિવૃત્તિ પછી વધુ પેન્શન મેળવવાને પાત્ર બની શકે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">