એક લગ્ન મંડપમાં એરેન્જ અને લવ મેરેજ,દુલ્હો એક પણ દુલ્હન બે, વાંચો રસપ્રદ લગ્નની વિગત

મધ્યપ્રદેશમાં એક જ મંડપમાં એરેન્જ અને લવ મેરેજ થયા, દુલ્હો એક પણ કન્યા બે હતી. એકજ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કરીને આ યુવકે તમામને હેરાન કરી દીધા. એક છોકરી તેની પ્રેમિકા હતી તો બીજી તેના પિતાજીની પસંદ હતી. મધ્યપ્રદેશનાં બેતુલની આ ઘટના છે કે જ્યાં સંદીપ ઉઈકે નામનાં વ્યક્તિ એ 8 જુલાઈનાં રોજ જિલ્લા […]

એક લગ્ન મંડપમાં એરેન્જ અને લવ મેરેજ,દુલ્હો એક પણ દુલ્હન બે, વાંચો રસપ્રદ લગ્નની વિગત
http://tv9gujarati.in/ek-lagn-mandap-m…lho-ek-dulhan-be/
Follow Us:
| Updated on: Jul 11, 2020 | 12:59 PM

મધ્યપ્રદેશમાં એક જ મંડપમાં એરેન્જ અને લવ મેરેજ થયા, દુલ્હો એક પણ કન્યા બે હતી. એકજ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કરીને આ યુવકે તમામને હેરાન કરી દીધા. એક છોકરી તેની પ્રેમિકા હતી તો બીજી તેના પિતાજીની પસંદ હતી. મધ્યપ્રદેશનાં બેતુલની આ ઘટના છે કે જ્યાં સંદીપ ઉઈકે નામનાં વ્યક્તિ એ 8 જુલાઈનાં રોજ જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દુર કેરીયા ગામમાં લગ્ન કરી લીધા હતા. સંદીપ સાથે લગ્ન કરનારી એક યુવતિ હોશંગાબાદની છે તો બીજી ઘોડાડોંગરી વિસ્તારની છે. સંદીપ ભોપાલમાં ભણી રહ્યો હતો ત્યારે હોશંગાબાદની યુવતિ સાથે પરિચયમાં આવ્યો હતો. તો બીજી તરફ તેના પરિવારે કહ્યું કે તે તેની પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરશે. હવે મામલો આગળ વધી ગયો એટલે પંચાયત બોલાવવામાં આવી જેમાં નક્કી કરવામાં આવ્યું કે બંને છોકરીઓ સાથે રહેવા માટે તૈયાર હોય તો લગ્ન કરાવી શકાય, જેના પર બંને છોકરીઓ તૈયાર થઈ ગઈ હતી. આ લગ્નમાં પરિવાર સહિત પંચાયતનાં સદસ્યો, ગામનાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. લગ્ન પછી ત્રણેય પરિવાર સુખી છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">