દેશના વિવિધ વિસ્તારોમાં ચાંદ દેખાવાની સાથે બુધવારે ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવશે

દેશભરમાં બુધવારના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે. મંગળવારે રાતના કોલકાત્તા, બનારસ, અસમ સહિત દેશના વિભિન્ન હિસ્સામાં ચાંદ દેખાયો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   ચાંદના દેખાવાની સાથે જ રમઝાનનો મહિનો ખત્મ થઈ ગયો છે. ઈદના દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને મુબારકબાદ આપશે. તેઓ શાંતિ માટે દુઆ પણ માગશે. તમને […]

દેશના વિવિધ વિસ્તારોમાં ચાંદ દેખાવાની સાથે બુધવારે ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવશે
TV9 WebDesk8

|

Jun 04, 2019 | 5:53 PM

દેશભરમાં બુધવારના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે. મંગળવારે રાતના કોલકાત્તા, બનારસ, અસમ સહિત દેશના વિભિન્ન હિસ્સામાં ચાંદ દેખાયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચાંદના દેખાવાની સાથે જ રમઝાનનો મહિનો ખત્મ થઈ ગયો છે. ઈદના દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને મુબારકબાદ આપશે. તેઓ શાંતિ માટે દુઆ પણ માગશે. તમને જણાવી દઈએ વર્ષમાં 2 વખત ઈદ મનાવવામાં આવે છે. જેમાં આ ઈદને ઈદ-ઉલ-ફિતરના નામે ઓળખવામાં આવે છે. આ ઈદ મીઠી ઈદના નામે ઓળખાય છે.

આ પણ વાંચો:  સુરત અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચનો સપાટો, વધુ 4 અધિકારીની કરી ધરપકડ

જ્યારે અન્ય એક ઈદને બકરી ઈદના નામે ઓળખવામાં આવે છે. ઈદના ચાંદ માટે લોકો પોતાના ઘરો પર જોવા મળ્યા હતા. સાંજની મગરીબની નમાજ બાદ આ બિરાદરોએ ચાંદ દેખાઈ તેની રાહ જોઈ હતી અને ચાંદ દેખાવાની સાથે કાલે ઈદ મનાવવામાં આવશે. આમ ઈદના ચાંદની સાથે પવિત્ર રમઝાન મહિનો પુરો થયો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati