રોબર્ટ વાડ્રાની વિરૂધ્ધ તપાસની પ્રક્રિયા બની વધુ ઝડપી, EDએ UK પાસે માગી આ જાણકારી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) રોબર્ટ વાડ્રાની વિરૂધ્ધ તપાસની પ્રક્રિયા વધારી દીધી છે. EDએ UK સ્થિત એજન્સીઓ પાસે વાડ્રાની સંપતિનો માલિકી હક અને નાણાંકીય લેણદેણની જાણકારી માગી છે. EDનો દાવો છે કે આ સંપતિઓમાં ‘મની લોન્ડ્રિગ’ના પૈસા ઉપયોગ થયા છે અને રોબર્ટ વાડ્રાને તેમની સાથે સંબંધ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

રોબર્ટ વાડ્રાની વિરૂધ્ધ તપાસની પ્રક્રિયા બની વધુ ઝડપી, EDએ UK પાસે માગી આ જાણકારી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 3:08 AM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) રોબર્ટ વાડ્રાની વિરૂધ્ધ તપાસની પ્રક્રિયા વધારી દીધી છે. EDએ UK સ્થિત એજન્સીઓ પાસે વાડ્રાની સંપતિનો માલિકી હક અને નાણાંકીય લેણદેણની જાણકારી માગી છે. EDનો દાવો છે કે આ સંપતિઓમાં ‘મની લોન્ડ્રિગ’ના પૈસા ઉપયોગ થયા છે અને રોબર્ટ વાડ્રાને તેમની સાથે સંબંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

EDએ આ સંપતિની ખરીદીમાં ઉપયોગ થયેલા નાણાંના પ્રવાહનો ખુલાસો કરવા માટે પણ ઘણા દેશોની નાણાંકીય એજન્સીઓની મદદ માગી છે. અધિકારીઓ મુજબ એજન્સી લંડન અને તેની આસપાસ સ્થિત અચલ સંપતિઓનું મની લોન્ડ્રિગ કાયદા(PMLA) હેઠળ તાત્કાલિક જપ્તી માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યાં છે.

લંડનમાં 12 બ્રાયસ્ટન સ્કૈવયર સ્થિત 19 લાખ પાઉન્ડની કિંમતની સંપતિ વિશે EDએ વાડ્રાની ઘણી વખત તપાસ કરીને પુછતાછ કરી છે. EDની પાસે UKમાં ઘણી એવી સંપતિઓ છે જેનું વાડ્રા સાથે કનેક્શન હોવાના સબૂત છે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નશાની હાલતમાં લુખ્ખા તત્વોએ 20 દિવસની બાળકીની ફટકા મારીને કરી દીધી હત્યા

તેમાં 50 લાખ અને 40 લાખ પાઉન્ડની કિંમતના 2 મકાન અને 6 ફલેટ સામેલ છે. એજન્સીએ આ સંપતિઓની ખરીદી માટે વાડ્રાથી જોડાયેલ લોકો દ્વારા સાઈપ્રસ અને દુબઈથી થયેલા ખાનગી લેણદેણની જાણકારી મેળવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">