ચૂંટણી પંચ દ્વારા દક્ષિણ પૂર્વ દિલ્હીના DCP ચિન્મય બિસ્વાલને ટ્રાન્સફર કરવાના આદેશ

ચૂંટણી પંચે રવિવારના દિવસે દક્ષિણ પૂર્વ દિલ્હીના ડિસીપી ચિન્મય બિસ્વાલના ટ્રાન્સફરનો આદેશ આપ્યો છે. ડીસીપી બિસ્વાલની જગ્યાએ નવા અધિકારીની પણ જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ડીસીપીને તાત્કાલિક તેમના પદ પર બદલી કરી દેવામાં આવે. બિસ્વાલ હવે ગૃહ મંત્રાલયમાં રિપોર્ટ કરશે. હાલની પરિસ્થિતી જોતા ચૂંટણી પંચે કુમાર જ્ઞાનેશને દક્ષિણ દિલ્હીની કમાન સોંપી […]

ચૂંટણી પંચ દ્વારા દક્ષિણ પૂર્વ દિલ્હીના DCP ચિન્મય બિસ્વાલને ટ્રાન્સફર કરવાના આદેશ
TV9 Webdesk12

|

Feb 02, 2020 | 5:38 PM

ચૂંટણી પંચે રવિવારના દિવસે દક્ષિણ પૂર્વ દિલ્હીના ડિસીપી ચિન્મય બિસ્વાલના ટ્રાન્સફરનો આદેશ આપ્યો છે. ડીસીપી બિસ્વાલની જગ્યાએ નવા અધિકારીની પણ જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ડીસીપીને તાત્કાલિક તેમના પદ પર બદલી કરી દેવામાં આવે. બિસ્વાલ હવે ગૃહ મંત્રાલયમાં રિપોર્ટ કરશે. હાલની પરિસ્થિતી જોતા ચૂંટણી પંચે કુમાર જ્ઞાનેશને દક્ષિણ દિલ્હીની કમાન સોંપી છે. કુમાર પૂર્વ દિલ્હીના એડિશનલ ડીસીપી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસે Twitter પર એક VIDEO દ્વારા કારમાં સીટ બેલ્ટના નિયમ અંગે કર્યો આદેશ

જામિયા વિસ્તારમાં એક જ અઠવાડિયામાં બે વખત જાહેરમાં ગોળી ચાલવાની ઘટના સામે આવી હતી. જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું કે, હાલના વાતાવરણમાં તેઓ અધિકારીને તેના પદ પરથી દૂર કરી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati