Earthquake: સિક્કિમમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. આ ભૂકંપ સાંજે 7.23 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજ્યના લાચુંગથી 439 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું.

Earthquake: સિક્કિમમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Earthquake In Sikkim
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 9:04 PM

ઉત્તર પૂર્વીય રાજ્ય સિક્કિમમાં (Sikkim) મંગળવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. આ ભૂકંપ (Earthquake in Sikkim) સાંજે 7.23 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજ્યના લાચુંગથી 439 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું. જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન લોકો ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. લદ્દાખમાં પણ મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા 7 નવેમ્બરે સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, સિક્કિમના પૂર્વ જિલ્લામાં રાત્રે 9:50 વાગ્યે 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજ્યની રાજધાની ગંગટોકથી લગભગ 18 કિમી દૂર હતું. લોકોએ જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તરીય ભાગોમાં દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લા સુધી તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

જુલાઈ મહિનામાં પણ સિક્કિમમાં ધરતી ધ્રૂજી ગઈ હતી જુલાઈમાં પણ પૂર્વ સિક્કિમમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. આ ભૂકંપ 25 જુલાઈના રોજ રાત્રે 8.39 કલાકે આવ્યો હતો અને તેના આંચકા અનુભવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ સિવાય વધુ બે રાજ્યો રાજસ્થાન (Rajasthan) અને મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. આ ભૂકંપના આંચકાઓને કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

લદ્દાખ અને તમિલનાડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા લદ્દાખમાં (Ladakh) મંગળવારે સવારે લગભગ 4.50 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આ પહેલા 24 ઓક્ટોબરે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા કારગીલ નજીક અનુભવાયા હતા. આ દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. સોમવારે, તમિલનાડુના ઉત્તરીય શહેર વેલ્લોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ 4 ડિસેમ્બરથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે, ભારત-પાક બોર્ડર પર BSF જવાનો સાથે વિતાવશે રાત

આ પણ વાંચો : IMD Alert: ઓડિશા-આંધ્રપ્રદેશ પર આવશે ચક્રવાતી તોફાન, ઉત્તર પૂર્વથી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">