દિલ્હી: તબલીગીઓની વધુ એક શરમજનક હરકત, જુઓ VIDEO

દિલ્હીમાં કવોરન્ટાઈન કરાયેલા તબલીગી જમાતીઓની શરમજનક હરકતો હજુ પણ ચાલુ છે. હોસ્પિટલમાં નર્સની સામે અશ્લીલ હરકતના આરોપ બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે.   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL 2024 […]

દિલ્હી: તબલીગીઓની વધુ એક શરમજનક હરકત, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:10 PM

દિલ્હીમાં કવોરન્ટાઈન કરાયેલા તબલીગી જમાતીઓની શરમજનક હરકતો હજુ પણ ચાલુ છે. હોસ્પિટલમાં નર્સની સામે અશ્લીલ હરકતના આરોપ બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વીડિયો દ્વારકાના સેક્ટર 16માં તૈયાર કરાયેલા આઈસોલેશન વોર્ડનો છે. જ્યાં તબલીગીઓ પેશાબ ભરેલી બોટલો સુરક્ષાકર્મીઓ પર ફેંકી રહ્યા છે. હાલમાં આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તબલીગીઓ સામે કાર્યવાહી કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">