31 ડિસેમ્બરના રોજ ‘ડ્રિંક અને ડ્રાઈવ’ ની ઘટના ના બને તે માટે ચેકિંગ, જુઓ VIDEO

31 ડિસેમ્બરના રોજ દારુ પીને કોઈ ડ્રાઈવિંંગ નથી કરતું તેમને દબોચી લેવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝરની મદદ લઈ રહી છે. 31 ડિસેમ્બર હોવાથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. સિંધુભવન જેવા વિસ્તારો પર ચાંપતો પોલીસ બંદોબસ્તની સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ ગાડીઓમાં તપાસ પણ આદરવામાં આવી રહી છે. […]

31 ડિસેમ્બરના રોજ 'ડ્રિંક અને ડ્રાઈવ' ની ઘટના ના બને તે માટે ચેકિંગ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 6:04 PM

31 ડિસેમ્બરના રોજ દારુ પીને કોઈ ડ્રાઈવિંંગ નથી કરતું તેમને દબોચી લેવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝરની મદદ લઈ રહી છે. 31 ડિસેમ્બર હોવાથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. સિંધુભવન જેવા વિસ્તારો પર ચાંપતો પોલીસ બંદોબસ્તની સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ ગાડીઓમાં તપાસ પણ આદરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આ પણ વાંચો :   તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલના સેટ પર જુઓ કેવી રીતે થઈ નવા વર્ષની ઉજવણી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નવા વર્ષની ઉજવણીને લઈ સ્ટંટબાજો પર સ્પિડગનની બાજ નજર રાખવામાં આવી રહી છે. હાઈવે પર ઓવર સ્પિડમાં વાહન હંકારી સ્ટંટ કરતા વાહન ચાલકોને પકડી પાડવા ટ્રાફિક પોલીસ સ્પિડ ગન સાથે સજ્જ તો છે જ સાથે જે ઝડપાશે તેની સામે કાર્યવાહીમાં દંડની વસૂલી કરવામાં આવશે. આમ સુરક્ષામાં ગુજરાત પોલીસ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તૈનાત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">