દેશમાં 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા થશે શરૂ પણ આ 4 રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર, જાણો વિગત

25મેથી સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ કરવાની ઘોષણા કરી દીધી છે. સરકારે કહ્યું કે ફક્ત કેન્દ્ર સરકાર જ નહીં પણ રાજ્ય સરકારે પણ આ માટે તૈયાર રહેવું પડશે. જો કે સરકારના આ નવા આદેશને માનવા માટે મોટાભાગના રાજ્યો તૈયાર છે પણ 4 રાજ્ય એવા છે જેને અલગ અલગ કારણ આપીને ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ નહીં […]

દેશમાં 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા થશે શરૂ પણ આ 4 રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર, જાણો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:46 PM

25મેથી સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ કરવાની ઘોષણા કરી દીધી છે. સરકારે કહ્યું કે ફક્ત કેન્દ્ર સરકાર જ નહીં પણ રાજ્ય સરકારે પણ આ માટે તૈયાર રહેવું પડશે. જો કે સરકારના આ નવા આદેશને માનવા માટે મોટાભાગના રાજ્યો તૈયાર છે પણ 4 રાજ્ય એવા છે જેને અલગ અલગ કારણ આપીને ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ નહીં થાય એવા સંકેત આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

budget-2020-100-new-airport-railway-and-highway-development-for-tourism-in-india-

આ પણ વાંચો :   અમદાવાદ: આનંદનગરની તપન હોસ્પિટલ પર આરોપ, કોરોનાના દર્દીના મોત બાદ પરિવારજનોને રૂ. 4.69 લાખનું બિલ પકડાવી દીધું

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ક્યાં ક્યાં રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર? દેશમાં જે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે તેની સામે અમુક રાજ્યએ તૈયારી નથી દર્શાવી. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને સ્પષ્ટ કરી દીધું છે કે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરુ કરવામાં તેઓ અસમર્થ છે. મહારાષ્ટ્રની સરકારે કારણ આપ્યું છે કે મુંબઈ અને પૂણે બંને શહેર રેડ ઝોનમાં છે અને તેના લીધે હવાઈ સેવા શરૂ કરી શકાય નહીં. આ શહેરોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છત્તીસગઢ દ્વારા કેન્દ્ર સરકારની પાસેથી જાણકારી માગવામાં આવી છે કે કેટલી ફ્લાઈટ અને કેટલાં યાત્રીઓ સફર કરવાના છે. તેઓએ પત્રમાં કહ્યું કે ફ્લાઈટ સેવાની શરૂઆતથી કોરોના વાઈરસનું સંક્રમણ નહીં થાય તે શક્ય નથી. આ સિવાય તેઓએ માગણી કરી છે કે જે પણ લોકો ફ્લાઈટ દ્વારા તેમના રાજ્યમાં પ્રવેશ કરે તેઓને ફરજિયાતપણે સરકારી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે. જ્યારે પશ્ચિમ બંગાળ દ્વારા સરકારને તર્ક આપવામાં આવ્યો છે અમ્ફાન વાવાઝોડાના લીધે કામગીરી ચાલુ છે અને આ સમયે હવાઈ સેવા કાર્યરત કરી શકાય નહીં. આમ આ રાજ્યમાં સેવા શરૂ થઈ શકશે નહીં એવી જાણકારી મળી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">