આ…તો..કેવા ડૉક્ટરઃ જયપૂરમાં દર્દીની સારવાર કરવાના બદલે બેફામ માર મારતો VIDEO વાઈરલ

ડોક્ટરને ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવે છે. પરંતુ આ તબીબ જ દર્દીની સેવા કરવાને બદલે માર મારવા લાગે તો. વાત જાણીને નવાઈ લાગશે પરંતુ જયપુરમાં દર્દીને માર મારતા તબીબનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો તબીબ બરહેમી પૂર્વક દર્દીને મારતો નજરે પડે છે. વાયરલ વીડિયો જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલનો 31 મેના રોજનો હોવાનું મનાઈ રહ્યું છે. […]

આ...તો..કેવા ડૉક્ટરઃ જયપૂરમાં દર્દીની સારવાર કરવાના બદલે બેફામ માર મારતો VIDEO વાઈરલ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:50 AM

ડોક્ટરને ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવે છે. પરંતુ આ તબીબ જ દર્દીની સેવા કરવાને બદલે માર મારવા લાગે તો. વાત જાણીને નવાઈ લાગશે પરંતુ જયપુરમાં દર્દીને માર મારતા તબીબનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો તબીબ બરહેમી પૂર્વક દર્દીને મારતો નજરે પડે છે. વાયરલ વીડિયો જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલનો 31 મેના રોજનો હોવાનું મનાઈ રહ્યું છે. સવાઇ માનસિંહ હોસ્પિટલના જનરલ વોર્ડનો આ વીડિયો વાઈરલ થતાં તબીબની હરકત સામે આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃ કાશ્મીરની ઘાટીમાં આતંકીઓનો સફાયો થતા વાર નહીં લાગે, ભારતના જેમ્સ બોન્ડ અજીત ડોભાલને ફરી 5 વર્ષ માટે મળી આ જવાબદારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તબીબ દર્દીના બેડ પાસે આવે છે અને અચાનક માર મારવાનું શરૂ કરી દે છે. દર્દી પણ પોતાનો બચાવ કરવા જતાં તબીબ ખાટલા પર ચડીને તેને માર મારી રહ્યો છે. આ સમગ્ર ઘટના સ્થાનિકે પોતાના ફોનમાં કેદ કરી લેતા વીડિયો વાઈરલ થયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">